સરકાર શ્રી દ્વારા સ્વચ્છ હિ સેવા- ૨૦૨૫ આયોજન કરવામાં આવેલ છે શ્રમ દાનનું આયોજન કરવામાં આવેલ છે જેમના ભાગ રૂપે ભડકેશ્વર મહાદેવ મંદિર ચોપાટી ખાતે ચીફ ઓફિસર સાહેબ શ્રી ,RCM કચેરી સાહેબ શ્રી ,શહેર ભાજપ અગ્રણી , નગરપાલિકા કર્મચારી તેમજ સફાઈ કર્મચારી સાથે શ્રમ દાન કર્યું હતું
આજ તા.25-09-2025 રોજ દ્વારકા નગર પાલિકા ખાતે નગરપાલિકા પ્રમુખશ્રી કોમલબેન ડાભી અને ચીફ ઓફિસર ના અધ્યક્ષ સ્થાને શહેરી વિકાસ વર્ષ -૨૦૨૫ અન્વયે PM SVANidhi યોજના અંતર્ગત "લોક કલ્યાણ મેળા"નું આયોજન કરવામાં આવ્યું. @gulmgujarat
આજ તા.24-09-2025 બુધવાર ના રોજ પ્રમુખશ્રી કોમલબેન ડાભી અને ચીફ ઓફિસર ના અધ્યક્ષ સ્થાને શહેરી વિકાસ વર્ષ -૨૦૨૫ અન્વયે PM SVANidhi યોજના અંતર્ગત "લોક કલ્યાણ મેળા"નું આયોજન કરવામાં આવ્યું. @gulmgujarat