પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત પાણીના દરેક ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ કરી આધુનિક અને કાર્યક્ષમ સિંચાઈ પદ્ધતિઓ અપનાવી જળસંરક્ષણ સાથે વધુ પાક ઉત્પાદન મેળવી ખેડૂતોની આવકમાં વધારો કરી સમૃદ્ધ કૃષિનું નિર્માણ કરવું.#watershed#CRD_Gujarat @crdgujatat1 #collectorjunagadh
સ્વચ્છ ભારત મિશન- ગ્રામીણ
.
.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહીસાગ�� જિલ્લાના બાલાસિનોર તાલુકાના જોરાપુરા ગામ ખાતે સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા શ્રમદાન કરી ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા. ગામના જાહેર માર્ગો અને ચોકની સફાઈ કરી, સ્વચ્છતા એ જ સેવાના મંત્રને સાર્થક કરવામાં આવ્યો.
#sbmg #swmrules2026 #sbm #sbmggramin
#swachhbharatabhiyan #swachhbharat #crd_gujarat
#sbmr_gujarat #swachhgaon_swasthgaon #hargharswachhta
#swachhtasaptah #vikassaptah2026 #ministryofpanchayatiraj #developmentcommissioneroffice #panchayatdepartmentgujarat
#nirmalgujarat2
@ministry_of_jal_shakti @swachhbharatgrameen @cmogujarat
@dcofficeguj @kunvarjibavalia @isanjaysinhmahida @indiaruraldev