@alpha_defense@sssdefence@kssldefence Looking forward to the same 20mm gun being used for IFVs and point AD too. I fully trust both these makers to develop such a weapon.
‘ચતુર્થ સ્તંભ’ના અમુક હરામખોરોએ સવારે એકાદ-બે પંપ બંધ જોઈને ફોટા ફરતા કરી દીધા અને પછી તેમના સાથીદારોએ પણ તપાસ કર્યા-મૂક્યા વગર ચેનલોમાં ચલાવવા માંડ્યું ને એક પછી એક પોસ્ટો ઠપકારવા માંડી.
પબ્લિક પેનિક થઈને લાઈનો લગાવવા માંડ્યું એટલે સરકારે વચ્ચે આવવું પડ્યું. હવે ઉઘાડા પડી ગયા પછી આ જ ક્યુટિયાઓ અફવા ન ફેલાવવાની અપીલો કરી રહ્યા છે!
કોરોના મહામારી વખતે પણ આવી જ બદમાશી કરી હતી. આ વખતે સરકારે સમયસર સંભાળી લીધું, એ બદલ તેમને અને ખાસ તો નાયબ મુખ્યમંત્રી @sanghaviharsh ભાઈને સાધુવાદ!
With the atomic clock failure on IRNSS-1F, India’s NavIC constellation appears to have only three satellites providing PNT services IRNSS-1B, IRNSS-1I and NVS-01.
Since a minimum of four satellites is required for navigation, the system is now operating below the threshold for full PNT capability, highlighting the urgency of replenishment launches.
There are pieces of tech lying around in yards like Alang which can be conveniently used as templates for reverse engineering.
China deliberately bought military vessels through shell companies on the pretext of ship breaking.
These hulls were later used by them for naval research and reverse engineering.List of such vessels
HMAS Melbourne (1985)
Minsk (1995)
Varyag (1998) - PLAN Liaoning
Kiev (2000)
Dear @narendramodi, a billion Indians nominate @sanjeevsanyal and the Kaundinya team for this year's Padma honours, for proving ancient India's maritime prowess by sailing a ship built to 5th century specification.
Some advance towards greatness; others return to it. We do both.
For Those Who Follow Defence Twitter 🇮🇳
Indian defence Twitter isn’t an exclusive club for a small group of veterans to issue final opinions.
Its a broad ecosystem of people from related domains & sub domains, all equally relevant & with an equal right to contribute:
• Indian Professionals working on military tech, from Indian public, private sectors & foreign defence firms.
• Scientists who had been part of R&D in Indian defence programmes
• Young enthusiasts who understand technicalities & system-level complexity, crucial for countering misinformation like we saw during situations like Op sindoor
• Defence entrepreneurs who are building indigenous industrial & R&D capability without so called military experience.
• Journalists who follow live programmes ask difficult questions & understand behind the scenes decision-making
• Inter-sector technologists contributing to defence programmes even if indirectly.
• Most Veterans who had served & now operate in civilian life with dignity & a soldier’s ethos, who we all respect and see with very high regard different from a small, entitlement-driven subset.
The problem is a small, self-centred group of veterans, who often overstate their expertise, intimidate others, & dominate conversations beyond their actual operational or technical knowledge.
Those who can’t see beyond their ego should remember, there’s something to learn from everyone & No one knows everything, Learning is continuous and sometimes it’s better to say I don’t know, let me learn than to take it on ego & turn it into an argument.
@INSVKaundinya arrives in Muscat on Makar Sankranti, in the unhurried manner of the sea, unaware of its own greatness, or what it has achieved, showing no signs of the voyage, in an excellent state of preservation.
I suspect a lot of smiling faces in the boat, coming from a crew which has witnessed much frustration and joy.
But then that’s how the sea becomes a teacher, making you mirror your Self in it, not through force but by reflection.
The sea kept erasing the wake of the little ship as soon as it was made, and now this voyage too will live in memories of the crew and its followers.
Everyone deserves a BZ @sanjeevsanyal, Skipper Cdr Sheoran and crew, Ocean Sailing Node, boat builder and most of all @indiannavy
If anyone is supporting the Rafale Deal for 36 Billion dollars, ask the Government to allocate separate 5 billion $ for our own R&D programs every year with no excuses.
That's the only way to save our R&D, otherwise we are doomed.
Shut down laadki Yojanas ffs
#Rafale
114 Rafale deal is good only in 2 ways for IAF only if 🇮🇳👇
1) It doesn't hamper or reduce qty of Tejas MK-2/AMCA promise by IAF as it will cost Indigenization.
2) India is partnering with France for next gen Jet Engine for AMCA & other jets so a good leverage.
No doubt on this. And I don’t believe in the ToT spiel as well. Geopolitics turns ToT into a tease. There is enough power in export controls and IP walls. Just the sheer no of ToT deals signed in the public sector that have been languishing for years is a sign that we’ll be promised independence but will be delivered dependancy
Here's a simple explanation for many who are saying 36 billion$ will be given in a decade 👇
> 6.8L cr defence budget ≠ ₹6.8L cr for weapons
> After pensions, salaries, MoD, etc only around ₹30,000 cr/year is free for NEW purchases
> A $36 bn Rafale type deal means
- yearly payments of ₹20–25k cr
- 80% of fresh money gone for 10–15 years
This will affect 👇
> AMCA slowed
> LCA Mk2 delayed
> Navy & Army upgrades pushed
> R&D starved
> P17B, P76, P18, FMBT, FRCV, MGS, etc. will be starved of orders
So even if our defence budget is $81 bn
but our discretionary procurement budget is ~$3.5 bn, this deal will completely f*ck our long term programs.
Even if you increase Budget YoY, indigenous R&D will still not get the funds it requires because you have signed for imports.
So read and speak about it, this deal won't let us stand on our feets again for next decade.
Tejas turns 25. The first flight of LCA was conducted on Jan 4, 2001. It was piloted by Wg Cdr Rajiv Kothiyal. On the very day it was named "Tejas" by then the PM Shri Atal Bihari Vajpayee. As of 2026, a total order of 220 has been placed.
અરવલ્લી મુદ્દા અંગે જરાય જ્ઞાન નથી
પરંતુ, એ બાબતે મોટું જ્ઞાન છે કે ભાજપાને નેરેટીવ સેટ કરતાં જરાય નથી આવડતું, 11 વર્ષ સત્તામાં રહ્યાં છતાં. અગિયાર વરસે 'સીસ્ટમ ઉનકી સરકાર હમારી' જેવા બહાનાં ચાલે જ નહીં.
જે 'આઈટી સેલ' પર કાયમ કુપ્રચાર ફેલાવી શકવાનો આરોપ ફેલાવવામાં આવે છે, એ જ આઈટી સેલ ક્યારેય સત્ય કે પછી સરકારનો પક્ષ યોગ્ય રીતે પોતાનાં જ મતદારોમાં ��ેલાવવામાં અસમર્થ રહ્યું છે.
જો એ આઈટી સેલ કોઈ કુપ્રચાર કે દુષ્પ્રચાર ફેલાવી શકતું હોય તો તેનો અર્થ એવો છે કે એ અત્યંત શક્તિશાળી છે. તો પછી જ્યારે પોતાના પક્ષનો જે-તે મત હોય પણ તેને યોગ્ય રીતે પોતાનાં જ મતદારોમાં ફેલાવવામાં એ કેમ કાચું પડે છે?
નોટબંધીથી શરુ કરીએ તો CAA વિરોધી પ્રચાર, કોરોના દરમ્યાન થયેલું પલાયન, કહેવાતું ખેડૂત આંદોલન, અને હાલમાં SIR અને હવે અરવલ્લી. આ બધામાં સરકારી પક્ષનું આઈ��ી સેલ ફક્ત ઊંઘવાનું કામ કરે છે.
ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમનો એક કેપ્ટન હતો નાસર હુસૈન. એની એક આદત હતી. બેટર જ્યારે કોઈ જગ્યાએથી ગેપ શોધીને ફોર મારે પછીના જ બોલે એ ત્યાં ફિલ્ડર ગોઠવતો. સુનીલ ગાવસ્કરે આને 'ફોલો ધ બોલ' નામ આપ્યું હતું.
ભાજપનું આઈટી સેલ જ્યારે ઊંઘતું નથી હોતું ��ો આ 'ફોલો ધ બોલ'નો નિયમ અમલમાં મૂકતું હોય છે. જ્યારે કોઈ દેશના લાભના મુદ્દાનો દુષ્પ્રચાર આખા દેશમાં ફેલાઈ ગયો હોય પછી એનો બચાવ કરવા એ મેદાને પડતું હોય છે.
અરવલ્લીનાં મામલે પણ એવું જ થઈ રહ્યું હોય એવું લાગે છે. દેશનો યુવાન સોશિયલ મિડીયાના ટ્રેન્ડ ઉપર ઘણીવાર પોતાનું મંતવ્ય બાંધી લે છે. અરવલ્લીનાં મામલે ઘણાં પર્યાવરણવિદો પણ સરકારની તરફેણમાં આવ્યાં છે.
પરંતુ, આઈટી સેલ એ પર્યાવરણવિદોની 'બાઇટ્સ' લઈને ફેલાવવાને બદલે આરામથી બેઠું છે. કારણ? કારણકે એને ખબર છે કે વિપક્ષને અને ખાસ કરીને કોંગ્રેસને મત આપવાની ભૂલ એનો મતદાર કરવાનો નથી. એટલે મત તો એમને જ મળશે.
પરંતુ આ ચિત્ર બદલાઈ જતાં વાર નહીં લાગે. અને જ્યારે એમને ખ્યાલ આવશે ત્યારે બહુ મોડું થઇ ગયું હશે. કારણકે પેઢી બદલાઈ જતાં વાર નથી લાગતી અને આજની પેઢી નેરેટીવમાં તરત ફસાઈ જાય છે જે ફેલાવવામાં ડાબી બાજુવાળાઓ નિષ્ણાત છે.
જમણી બાજુ વાળાઓની આદત છે કે બને ત્યાં સુધી સત્યની અને દેશની પડખે ઉભાં રહેતાં હોય છે. અરવલ્લી મુદ્દે જ્યાં સુધી સાંભળ્યું છે એ મુજબ અર્નબ ગોસ્વામીએ સરકાર વિરુદ્ધ સ્ટેન્ડ લીધું છે.
અત્યારસુધી અર્નબને જોખી જોખીને ગાળો આપનાર ગુજરાતી પત્રકારો પણ આજકાલ એને પિતાશ્રી કહેવા લાગ્યા છે. તો કોઈ અરવલ્લીથી એમેઝોન પહોંચી ગયું છે. કારણકે એમને ખબર છે કે જમણી બાજ���વાળા એમની જેમ બેશરમ નથી.
ભાજપ અને એનું આઈટી સેલ જ્યાં સુધી એનો મતદાર ગુસ્સે નથી થતો ત્યાં સુધી શયનખંડમાં કુંભકર્ણની ઊંઘ લે છે એ વારંવાર સાબિત થઇ ગયું છે. જો એમની માન્યતા એવી છે કે છેવટે તો સત્ય સામે આવવાનું જ છે ને? તો એ ખાંડ ખાય છે.
હજી દોઢ વર્ષ અગાઉ જ 'જો ભાજપ ચારસો પાર જશે તો બંધારણ બદલી નાખશે' જેવા નેરેટીવે ભાજપને 240 સુધી સીમિત કરી દીધું હતું શું �� આટલી જલ્દીથી ભુલાઈ ગયું?
જેટલું બે દિવસમાં વાંચ્યું કે સાંભળ્યું છે એનાં પરથી એટલો ખ્યાલ આવ્યો છે કે અશોક ગેહલોતની કોંગ્રેસ સરકારે આ ખનનની મંજુરી આપી હતી અને સુપ્રિમ કોર્ટે હવે આ બાબતે કેટલાંક નિયમો બનાવ્યાં છે એ હેઠળ જ ખનન થશે.
તો, આટલી સરળ હકીકત મજબૂતીથી દેશવાસીઓમાં ફેલાવવા માટે ભાજપ અને એનું આઈટી સેલ આટલું મોડું કેમ કરે છે? કેમ ફોલો ધ બોલનો સિદ્ધાંત ફોલો કરવા માંગે છે? ઘોડા હજી તબેલ��માં જ છે, અત્યારે જ તાળાં મારો.
જે હોય તે દેશહિતમાં શું યોગ્ય છે એ અરવલ્લીનાં મામલે ખુલ્લાદિલે ભાજપ અને એનાં આઈટી સેલે સોશિયલ મિડીયામાં ફેલાવવું જોઈએ જ. વ્યક્તિગત મતે ખનન પ્રક્રિયા સરકારી હોય કે ગેરકાયદે એ છેવટે તો પર્યાવરણને નુકસાન કરે જ છે.
તેમ છતાં જો અરવલ્લીનાં પર્વતોમાં રહેલાં મિનરલ્સ દેશહિતમાં કામે લાગતાં હોય તો પર્યાવરણનું ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે ખનન કરીશું પ્રકારની હૈયાધારણ ��પવામાં વાંધો શો છે? બાકી તો તમને મત આપ્યાં સિવાય અમારી પાસે કોઈ રસ્તો છે જ નહીં એ તો તમે જાણો જ છો?
#સિદ્ધાર્થ