શ્રી સુપરવાઇઝર્સ ક્રોસ.ચેકિંગ
માધવ પાર્ક સોસાયટીમાં
ફોગીનવર્ક .& . ઇન્દ્રાવર્ક.ચેકિંગ
પાણી ભરેલા પાત્ર. ડેન્ગ્યુ મેલેરીયા અટકાવ બાબત. સૂચન આપવામાં આવેલ છે
🪱 રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ
બાળકોને કૃમિ ચેપથી બચાવવા સમયસર કૃમિનાશક દવા આપવી જરૂરી છે. કૃમિથી એનિમિયા, કુપોષણ, નબળાઈ તથા શારીરિક-માનસિક વિકાસ પર અસર થઈ શકે છે.
બચાવ: 🧼 હાથ ધોવો |✂️ નખ કાપો |🚽 શૌચાલયનો ઉપયોગ કરો |👟 ચપ્પલ પહેરો
કૃમિમુક્ત બાળપણ,સ્વસ્થ ભવિષ્ય! #ndd#childhealth