શું ગુજરાતીઓ અભણ અને મૂર્ખ છે?
કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન @kharge એ ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહીને આપણું અને આપણા રાજ્યની અસ્મિતાનું અપમાન કર્યું છે તેનો હું વિરોધ નોંધાવુ છું.
તમે પણ https://t.co/nEcb4HbWJw પર ક્લિક કરીને તમારો વિરોધ નોંધાવો.
Mallikarjun Kharge Insults Gujaratis l મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓનું અપમાન કર્યું
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓનું અપમાન તો કર્યું પરંતુ કેટલાંક રાજકીય ગુજરાતીઓ આ મામલે કેમ ચૂપ છે?
Isudan Gadhvi થી સરકાર ગભરાતી નથી કારણકે એની પાછળનું મુખ્ય કારણ આ રહ્યું!
ગઈકાલે જામ ખંભાળિયામાં AAP Gujarat નેતા ઇસુદાન ગઢવીની અટકાયત કેમ કરવામાં આવી હતી તેનું જાણીએ કારણ, Khambhaliya Police પાસેથી.
એક સમાચાર અનુસાર રાજસ્થાન કોંગ્રેસનાં અસંતોષી નેતા સચિન પાયલોટને ગુજરાતનાં પ્રભારી બનાવીને મોકલવાની વિચારણા થઇ રહી છે. તો શું ગુજરાત કોંગ્રેસ માટે આવનારી મ્યુનિસિપલ
કોર્પોરેશનની ચૂંટણીમાં ફાયદો થશે?
#indiannationalcongress#ashokgehlot#gujaratpolitics#echhapu