पूर्व प्रधानमंत्री एवं भारत रत्न चौधरी चरण सिंह जी ने स्वतंत्रता संग्राम से लेकर आपातकाल तक लोकतांत्रिक मूल्यों को सशक्त बनाने में महत्वपूर्ण भूमिका निभाई। उन्होंने समृद्ध किसान और कृषि आधारित अर्थव्यवस्था का विकास मॉडल प्रस्तुत कर भारत को नई दिशा दी।
ईमानदारी, सादगी और किसान हितों के प्रति समर्पित चौधरी चरण सिंह जी की पुण्यतिथि पर कोटि-कोटि वंदन।
India shines with biggest ever medal tally at 2026 U23 Asian Championships.
Congratulations to our contingent at the U23 Asian Championships for setting new standards by winning a historic 19 medals in men's freestyle and women's wrestling, including 10 gold medals. You have set an inspiring example for the new players to win more honors for the nation.
मोदी सरकार भारत में विश्वस्तरीय खेल इंफ्रास्ट्रक्चर और अत्याधुनिक प्रशिक्षण सुविधाओं का विस्तार कर रही है। अहमदाबाद में प्रस्तावित विश्वस्तरीय खेल प्रतियोगिताओं को ध्यान में रखते हुए वैश्विक मानकों के अनुरूप खेल सुविधाएं विकसित की जा रही हैं। इसी क्रम में आज अहमदाबाद में खेल इंफ्रास्ट्रक्चर एवं संबंधित परियोजनाओं की प्रगति को लेकर समीक्षा बैठकें कीं।
મોદી સરકાર ભારતમાં વિશ્વસ્તરીય રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યાધુનિક પ્રશિક્ષણ સુવિધાઓનો વિસ્તાર કરી રહી છે. અમદાવાદમાં પ્રસ્તાવિત વિશ્વસ્તરીય રમતગમત સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને વૈશ્વિક ધોરણોને અનુરૂપ રમતગમતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આ જ ક્રમમાં, આજે અમદાવાદમાં રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંબંધિત પરિયોજનાઓની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજી.
शहर के सौंदर्यीकरण एवं सांस्कृतिक पहचान को नई दिशा देने के प्रयासों को आगे बढ़ाते हुए आज अहमदाबाद के भीमजीपुरा में AMC द्वारा नव-निर्मित ‘भारत माता स्क्वायर’ का लोकार्पण किया।
'ભારત માતા સ્ક્વેર' રાષ્ટ્રભક્તિ, સાંસ્કૃતિક ગૌરવ અને આધુનિક શહેરી વિકાસનું સુંદર પ્રતીક છે.
आज अहमदाबाद स्थित उमिया माता संस्थान के नवनिर्मित जे.एस. पटेल बालक छात्रावास और तपस्वीकुमार अरविन्दभाई पटेल बालिका छात्रावास का लोकार्पण किया।
₹104 કરોડના ખર્ચે 4 લાખ 34 હજાર ચોરસ ફૂટમાં બનેલી આ 13 માળની હોસ્ટેલમાં 1,600 બાળકોને ઉત્તમ રહેણાક સુવિધા મળશે.
3 અત્યાધુનિક ઈ-લાઈબ્રેરી, જીમ, હાઈસ્પીડ વાઈ-ફાઈ, RO વોટર અને પાર્કિંગથી સજ્જ આ ગ્રીન હોસ્ટેલ છેવાડાના વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણથી રોજગાર, ઇનોવેશનથી લઈને ઉદ્યમિતા સુધી તેમના ઉજ્જવળ ભવિષ્યનો મહત્વનો આધાર બનશે.
आज गांधीनगर के सोनीपुर में ₹340 करोड़ की लागत के कई विकास कार्यों का लोकार्पण और शिलान्यास किया।
આ સાથે જ કલોલ અને ગાંધીનગર (ઉત્તર) વિસ્તારના કાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું. શિક્ષણ, પર્યાવરણ અને જળ સંરક્ષણ સાથે જોડાયેલા આ કાર્યો સ્થાનિક લોકોનું જીવન વધુ સરળ બનાવશે અને આપણા પર્યાવરણને પણ વધુ સ્વચ્છ કરશે.
अहमदाबाद में माता उमिया धाम परिसर में बने नए हॉस्टल के लोकार्पण से लाइव...
અમદાવાદમાં માતા ઉમિયા ધામ પરિસરમાં બનેલી નવી હોસ્ટેલના લોકાર્પણથી લાઇવ... https://t.co/SwyjFan951
हमारी सरकार का संकल्प है, देशभर से एक-एक घुसपैठिए को चुन-चुनकर बाहर निकाला जाएगा। इसी दिशा में, मोदी जी की घोषणा के अनुरूप सरकार ने High-Level Committee on Demographic Change का गठन कर दिया है।
विद्यालय किसी भी समाज के भविष्य की नींव होते हैं। आज कलोल में सर्व शिक्षा अभियान के तहत बने नए मोतीभोयन प्राथमिक विद्यालय का लोकार्पण किया।
આધુનિક સુવિધાઓથી સજ્જ આ શાળા વિસ્તારના બાળકોને નવા યુગનું શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
मोदी सरकार में हमारी ग्राम पंचायतें सशक्त होकर ग्रामीण विकास का अहम केंद्र बनी हैं। आज कलोल (गांधीनगर) में निर्मित नए ग्राम पंचायत कार्यालय का लोकार्पण किया।
આ ભવન કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને ગામેગામ સુધી પહોંચાડવા અને લોકોની સમસ્યાઓના નિવારણ માટેનું મજબૂત માધ્યમ બનશે.
गांधीनगर के सोनीपुर में शिक्षा, पर्यावरण और जनसेवा से जुड़े विकास कार्यों के लोकार्पण और शिलान्यास से लाइव...
ગાંધીનગરના સોનીપુર ખાતે શિક્ષણ, પર્યાવરણ અને જનસેવા સાથે જોડાયેલા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી લાઇવ... https://t.co/jPv9ynjGt7
ગુજરાત અને ખાસ કરીને ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે આજનો દિવસ અત્યંત પ્રગતિશીલ રહ્યો.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જીના વરદ્હસ્તે આજે ગ્રામીણ વિસ્તારોમાં આધુનિક લાઈબ્રેરી, પ્રાથમિક શાળાઓનું નવીનીકરણ, અને શૈક્ષણિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ સાથે જ જળ સંચયને વેગ આપતા તળાવોના બ્યુટીફીકેશન, પીવાના પાણીની સુવિધાઓ, ગ્રામ્ય વિકાસના વિવિધ કાર્યો તેમજ રાષ્ટ્રભાવનાને પ્રજ્વલિત કરતા પ્રકલ્પો જનતાને સમર્પિત કરાયા છે.
શિક્ષણ, પર્યાવરણ અને સુખાકારીને વેગ આપતા આ તમામ લોકાભિમુખ પ્રકલ્પો બદલ માનનીય શ્રી અમિતભાઈ શાહનો ખૂબ-ખૂબ આભાર.
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક કક્ષાના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યાધુનિક ટ્રેનિંગ ફેસિલિટીઝ સાથે આગળ વધી રહ્યું છે.
ભવિષ્યની વૈશ્વિક સ્પોર્ટ્સ સ્પર્ધાઓના યજમાન બનવા તરફ અગ્રેસર અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જીની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની પ્રગતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ.
અમદાવાદને દેશનું 'સ્પોર્ટ્સ કેપિટલ' બનાવવાના સંકલ્પ સાથે તમામ પ્રોજેક્ટ્સ સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
અમદાવાદના નવા વાડજ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહએ 'ભારત માતા'ના ભવ્ય સ્કલ્પચરનું અનાવરણ કર્યું હતું.
શક્તિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમનું આ પ્રતીક આવનારી પેઢીઓને દેશભક્તિની પ્રેરણા આપતું રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ૧૮ ફૂટ ઊંચું બ્રોન્ઝ સ્કલ્પચર અમદાવાદની શાનમાં વધારો કરશે.
આ પ્રસંગે ઉપસ્થિત રહીને ગૌરવની આ ક્ષણના સાક્ષી બનવાનો અનેરો આનંદ છે.
@AmitShah
અમદાવાદ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહએ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા સંચાલિત ભવ્ય હોસ્ટેલ ભવનનું લોકાર્પણ કર્યું હતું.
આશરે 4 લાખથી વધુ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં પથરાયેલું, 400થી વધુ રૂમ અને 1600થી વધુ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું આ આધુનિક ભવન સમાજના દીકરા-દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યને આકાર આપશે.
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન અને સમગ્ર સમાજને આ સુંદર કાર્ય બદલ ખૂબ-ખૂબ અભિનંદન.
@AmitShah