Opacarophile, True Nationalist,
Gypsy Soul Trapped in human body, Trekking n Bike riding is hobby, Mountain always Calling #Farmer By Choice. #Forex trading.
Recently discovered that the fresh smell of the earth after rain has a technical name: Petrichor.
Curious about its origins, I looked up the etymology. Apparently it was coined from:
Petra = stone or rock
Ichor = the fluid that flowed in the veins of the gods in Greek mythology instead of blood.
So Petrichor roughly translates to something like “the blood of the stones” or “the essence flowing from rocks.”
But all this doesn’t even begin to capture the emotions evoked in India, where we wait for the first monsoon showers with almost romantic anticipation.
For us, perhaps “Dil ka Chor” would have been a more appropriate name. 🙂
(Video courtesy @sciencegirl)
@Chintan13394@parth_20_02 કેરળ ની ભુગોળ અને ગુજરાત ની ભુગોળ વચ્ચે સરખામણી શક્ય જ નથી. પહેલી વાત ત્યાં વર્ષમાં બે સિઝન વરસાદની હોય છે. મુખ્ય ખેતી પાક માં ડાંગર ને મોટો ભાગ છે. તો કેરળ લીલુંછમ રહે એ માટે કુદરતી સ્થિતિ મહત્વની છે.
@arvindchotia एक बात समझ लीजिए न, आने वाले समय में अगर कोंग्रेस के पास पुर्ण बहुमत होगा ओर उन्हें प्रधानमंत्री बनाने का मौका मिलता है तब भी राहुल गांधी प्रधानमंत्री नहीं बनेंगे। २००४ की ही तरह किसी ओर को ही बनाएंगे।
@Pari__ag I phone को फोन की तरह कभी बेचा ही नहीं गया। उसको हमेशा से स्टेट्स सिम्बल की तरह ही बेचा गया है। ओर इसी लिए आप आज ऐसी ट्वीट कर रही हो।
और भी बहुत सारे फोन कम किमत में अच्छे फिचर्स के साथ आते हैं लेकिन वो स्टेटस सिम्बल नहीं है तो लोग उस अच्छा नहीं समझते।
@pareshChaya@narendramodi Export માટે જે પ્રોસેસ થાય છે એ સામાન્ય જનતા ને નહીં પરવડે. અને બીજી વાત કે જે પરિપક્વ થઈ જાય છે એ માં ચીક ખુબ ઓછો હોય છે. એટલે ભારત માં વેચાતી કેરી માં એવી પ્રોસેસ કરવાની જરૂર નથી રહેતી.
બજારમાંથી પાકેલી તૈયાર કેરી નાં બદલે ખેડૂતો પાસેથી પરિપક્વ કેરી ખરીદી ને ઘરે પકાવી ને ખાવો.
@GKINCGJ આજથી 20 એક વર્ષ પહેલા એક વડીલો કહ્યું હતું કે આવનાર સમયમાં માણસ મોંઘવારીથી મરી જશે. એ સમયે જેટલી બચત થતી તી એમાંથી બચત થવી આજે લગભગ અશક્ય બની ગઇ છે. રોજના 10 થી 1૨ રૂપિયા લેખે તો આપણો મોબાઇલ ફોન જ રિચાર્જ અને ફોન ચાર્જ થકી ખાઈ જાય છે. નવો ફોન ખરીદો તો એનો ખર્ચો અલગ.
@the_jadu_sir@GKINCGJ ખેતીમાં વાર્ષિક ખર્ચ સરેરાશ 20 થી 25% ના દરે વધી રહ્યો છે ખેડૂતે જે વસ્તુ બહારથી ખરીદીને ખેતીમાં વાપરવાની છે ખાતર જંતુનાશક દવા કે કે પછી મજુરી વગેરે ખર્ચ તેમજ પરિવહન ખર્ચ વર્ષો વર્ષ વધ્યા છે પરંતુ સામે એટલા પ્રમાણમાં પણ આવકો નથી હોતી. બજારમાં અનાજ શાકભાજીના ભાવ વધી ચૂક્યા છે.
@BrijeshFaldu1 ONGC ક્રુડ ઓઇલ અને નેચરલ ગેસ શોઘવાનુ અને બહાર કાઢવાનું કામ કરે છે તો ક્રુડ ઓઇલ અને ગેસનાં ભાવ વધે તો એને ફાયદો થાય જ. પેટ્રોલ અને ડીઝલ બનાવતી કંપનીઓ ને ત્યારે ફાયદો થાય જયારે એમને ક્રુડ ઓઇલ સસ્તું મળે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ને નુકસાન થવાની કેસેટ તો પહેલાં ની સરકાર પણ વગાડતી હતી
@themaheshrajgor કયા વિસ્તારમાં આજે પણ આવું ચાલી રહ્યું છે?
દક્ષિણ ગુજરાતમાં લગભગ બધાં જ સ્મશાન નાત જાત નાં ભેદભાવ વગર જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ભેદભાવ થયો હોવાનું જાણવાં મળ્યું નથી.
@Mukesh_vala12 આંતરરાષ્ટ્રીય સંબંધો હરહંમેશ લાંબા ગાળાનાં સમીકરણોને આધીન ચાલતાં હોય છે. યુટ્યુબ જેવાં જવાબદારી વગરનાં સોશિયલ મીડિયામાં ઘણાં અધુરાં ઘડા છલકાય ઘણાં નાં ન્યાયે ખાલી વ્યુ મેળવવા પુરી સમજણ વગરનો એલફેલ બકવાસ કરતાં રહે છે. એમના ઉપર ભરોસો નાં જ કરાય. અને વિપક્ષનું તો કામ જ વિરોધ કરવાનું