🌿 The Ayurvedic Clock: Align Your Day with Nature’s Rhythm ⏰
According to Ayurveda, every part of the day is governed by one of the three doshas—Vata, Pitta, and Kapha. By syncing your daily routine with these natural cycles, you can enhance energy, digestion, productivity, and overall well-being.
✨ 6 AM – 10 AM (Kapha Time) Start your day early, hydrate, and move your body. This is the perfect time to build momentum and set a positive tone for the day.
🔥 10 AM – 2 PM (Pitta Time) Your digestive fire is strongest. Schedule important tasks and enjoy your largest meal during this period for optimal digestion.
💨 2 PM – 6 PM (Vata Time) Creativity and mental agility peak. Use this time for brainstorming, problem-solving, learning, and completing projects.
🌙 6 PM – 10 PM (Kapha Time) Slow down and unwind. Enjoy a light dinner, limit screen time, and prepare your mind and body for restful sleep.
🌌 10 PM – 2 AM (Pitta Time) The body enters a phase of repair, detoxification, and restoration. Sleeping during these hours supports natural healing processes.
💭 2 AM – 6 AM (Vata Time) A time of light sleep, dreams, and heightened awareness. Waking during Brahma Muhurta can promote clarity, focus, and spiritual growth.
🌱 When we live in harmony with nature’s clock, wellness becomes a daily habit rather than a goal.
GSRTC માં કંડક્ટરની ભરતીમાં ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ફરજિયાત હોવાથી ઉમેદવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મારી વિનંતી છે કે ફોર્મ ભરતી વખતે આ નિયમમાં છૂટછાટ આપી, નોકરી મળ્યા પછી 90 દિવસમાં સર્ટિફિકેટ જમા કરાવવાની તક આપવામાં આવે.
@CMOGuj@sanghaviharsh@OfficialGsrtc@itsurbunny7
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બીજા ૧૫૦ફૂટ રિંગ રોડ તથા જામનગર રોડ જંક્શન પર એન્ટ્રી વોલ અને રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીનોરોડ ડેવલપ કરવાનું કામ હાથ ધરાયું
💞 #ગુજરાતી_સાહિત્ય 💞
સમયે સમયે પોતાનામાં થોડું પરિવર્તન લાવવું જરૂરી બની જાય છે,
નહીંતર આપણી પાસેથી શીખેલા જ આપણને શીખવાડી જાય છે..!!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻
The motorola edge 70 fusion introduces the world’s first 50MP Sony LYTIA™ 710 camera with motoAI.
Buy now on Flipkart, Motorola Website and leading retail stores
Grabs yours for just ₹24,999*
શક્તિની આરાધનાના પાવન પર્વ ચૈત્રી નવરાત્રીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આદ્યશક્તિ માઁ અંબાના આશીર્વાદ આપણા સૌ પર સદાય વરસતા રહે અને દરેક વ્યક્તિના જીવનમાં નવી આશા, ઊર્જા અને સુખ-સમૃદ્ધિનો સંચાર કરે તેવી અભ્યર્થના.
માઁ જગદંબાની કૃપાથી આપણું ગુજરાત ઉત્તરોત્તર વિકાસના નવા શિખર સર કરતું રહે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના.