@devanshijoshi71 આને ગુજરાત મોડેલ ના કહેવ્યા મેમ..આને ગુજરાત તાનાશાહી સરકાર કેવાય..આંદોલન કરવાનું હોય તો સરકાર પોલીસ ને આગળ કરી ને ધમકાવે કે તમારા પર ગુનો દાખલ થશે..સુ હક માટે કડવું એ પણ મોદી સાહેબના ગુજરાત માં ગુનો છે????
Article 19 - right to protest
વગર કોઈ કારણે છોકરાઓને ક્યારેક નજરકેદ કરવાના, ક્યારેક પોલીસ સ્ટેશન બેસાડી રાખવાના, માત્ર એટલે કે તમને શક છે એ આંદોલન કરશે,એ આંદોલન કરવા જાય એ પણ બંધારણીય અધિકાર છે, પોલીસનું કામ કાનૂનનું શાસન લાગુ કરાવવાનું છે, સરકાર કહે એમ કોઈને પકડવાનું નથી. 😡
શિક્ષણવિભાગ છે કે મજાક..!!??
શિક્ષણની વાતમાં ગુજરાતને પ્રયોગશાળા બનાવીને રાખી દીધું છે. ભાઈ પહેલા અંદરોઅંદર નક્કી કરી દો પછી જનતા સામે આવો, આમ તો તમે છેલ્લી ઘડીએ મુંઝવણ વધારો છો.. હદ છે. 😡
@BJP4Gujarat આંકડા જુદા છે અને હકીકત જુદી છે યોગ્ય નીયાય કરો સંપર્ક કરી સહાય કરો
સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી તેથી અહીં પોસ્ટ મૂકી છે..🙏🇮🇳