🛣️ નવી સુવિધા, વિકાસની નવી ગતિ!
સુરત જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામરેજ–વાવ રોડ પર રસ્તાના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીથી માર્ગની સપાટી વધુ સુવ્યવસ્થિત બનશે અને સ્થાનિક નાગરિકો સહિત વાહનચાલકોને અવરજવરમાં વધુ સુવિધા મળશે.#rnbgujarat
સુરત જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કીમ–કોસંબા રોડ પર પેચવર્કની કામગીરી હાથ ધરી રસ્તાને વધુ સુવ્યવસ્થિત અને વાહનવ્યવહાર માટે અનુકૂળ બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી છે.#rnbpanchayat#rnbgujarat#patchwork#mangrol
🚧 રસ્તા વિકાસ, પ્રગતિનો વિશ્વાસ! 🚧
સુરત જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોર્યાસી તાલુકાના બોનંદ એરથાણ રોડ પર રસ્તાની જાળવણી અને વાહનવ્યવહારની સુવિધાને વધુ સુદૃઢ બનાવવા માટે પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે.#rnbpanchayat#rnbgujarat#choryasi#patchwork
સુરત જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઓલપાડ તાલુકાના મુળદ થી કીમ તપોવન રોડ પર રસ્તાની ગુણવત્તા સુધારવા માટે પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે.
#rnbpanchayat#rnbgujarat#olpad
સુરત જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પલસાણા તાલુકાના સીયોદ–લાખણપોર રોડ પર ડામરકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રસ્તાના નવીનીકરણથી માર્ગની ગુણવત્તામાં સુધારો થશે તેમજ સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને વધુ સુગમ, સુરક્ષિત અને સરળ અવરજવરની સુવિધા મળશે.#palsana
🚧 રસ્તા વિકાસ, પ્રગતિનો વિશ્વાસ! 🚧
સુરત જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહુવા તાલુકાના મહુવા ઓંડાચ આમચક કવિઠા નિહાલી રોડની કામગીરી હાથ ધરી માર્ગ સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
#rnbpanchayat#rnbgujarat#mahuva
🛣️ ગ્રામ્ય વિકાસની દિશામાં મજબૂત કદમ!
📍 ભમૈયા એપ્રોચ રોડ, તાલુકો બારડોલી, જિલ્લો સુરત.સુરત જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારના માર્ગોના વિકાસ અને જાળવણીને પ્રાથમિકતા આપી જનસુવિધાઓ વધુ સુદૃઢ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. #rnbpanchayat#bardoli
🚧 ગ્રામ્ય માર્ગ વિકાસથી પ્રગતિના નવા પથ તરફ! 🚧
📍 આંબા–વાંકલ રોડ, તાલુકો માંડવી,જિલ્લો સુરત.
પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રામ્ય માર્ગોની સુવિધા અને જાળવણીને પ્રાથમિકતા આપી લોકસુવિધામાં વધારો કરવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.#rnbpanchayat#rnbgujarat#mandvi
સુરત જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સીયોદ–લાખણપોર રોડ, તા. પલસાણા પર કામગીરી હાથ ધરવામાં આવી છે.આ કામગીરીથી માર્ગની સ્થિતિમાં સુધારો થશે અને નાગરિકોની અવરજવર વધુ સરળ અને સુગમ બનશે. સાથે જ સ્થાનિક લોકોના દૈનિક વ્યવહાર અને વાહનવ્યવહારને વધુ સુવિધાજનક બનાવવામાં મદદ થશે
રસ્તા વિકાસથી ગ્રામ્ય સુવિધાઓને નવી ગતિ 🚧
પંચાયત માર્ગ અને મકાન વિભાગ સુરત હસ્તકના કામરેજ તાલુકા ના કામરેજ–વાવ રોડ ચેઇનેજ 0/0 થી 3/285 રોડના નવીનીકરણની કામગીરી પ્રગતિ હેઠળ છે.#rnbpanchayat#rnbgujarat#Kamrej
🚩 વિકાસના નવા માર્ગે એક વધુ કદમ! 🛣️✨
🙏 વર્ષ ૨૦૨૬–૨૭ના વિકાસકાર્યો અંતર્ગત પલસાણા તાલુકા, જિલ્લા સુરત ખાતે આંભેટી–હળપતિવાસ રોડ ના ખાતમુહૂર્તનો શુભ પ્રસંગ યોજાયો. 💐🪔આ શુભ કાર્યનું ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબના હસ્તે કરવામાં આવ્યું. 🙏
🛣️✨🙏 વર્ષ ૨૦૨૬-૨૭ના વિકાસકાર્યો અંતર્ગત પલસાણા તાલુકા, જિલ્લા સુરત ખાતે બગુમરા–બ્લેશ્વર રોડ તથા બગુમરા પાટિયાથી હલધરૂ (કેનાલ રોડ) ના ખાતમુહૂર્તનો શુભ પ્રસંગ માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ તથા શ્રી સમીરભાઈ મોદી સાહેબ ના હસ્તે કરવામાં આવ્યું. 💐🪔
સુગમ માર્ગો, સુરક્ષિત મુસાફરી! 🚧
સુરત જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન પેટા વિભાગ પલસાણા દ્વારા વિવિધ માર્ગો જંગલ કટિંગની કામગીરી હાથ ધરવામાં આવી.#rnbpanchayat#rnbgujarat#palsana#roadrepair
સુગમ અને સુરક્ષિત માર્ગ માટે સતત કાર્યરત. 🛣️
સુરત જિલ્લા પંચાયત હસ્તકના પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ પલસાણા દ્વારા વિવિધ માર્ગો પર જરૂરી મરામત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
સુગમ માર્ગો, સરળ પરિવહન અને જનસેવા માટે સતત કાર્યરત🛣️
સુરત જિલ્લા પંચાયત હસ્તકના પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ ઓલપાડ દ્વારા વિવિધ રસ્તા પર મરામત કામગીરી હાથ ધરવામાં આવી.#roadrepair#rnbpanchayat#rnbgujarat#olpad#teamwork
સુગમ અને સુરક્ષિત માર્ગ માટે સતત કાર્યરત. 🛣️
સુરત જિલ્લા પંચાયત હસ્તકના પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ પલસાણા દ્વારા વિવિધ માર્ગો પર જરૂરી મરામત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.#rnbgujarat#rnbpanchayat#palsana#teamwork#roadrepair
સુરત જિલ્લા પંચાયત હસ્તકના પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ મહુવા દ્વારા મહુવા તાલુકાના વિવિધ માર્ગો પર જરૂરી જાળવણી અને વિકાસલક્ષી કામગીરી કરવામાં આવી. માર્ગો પર પેચવર્ક,જંગલ કટિંગ તેમજ બ્રિજ પર કલરકામ ની કામગીરી હાથધરી માર્ગોને વધુ સુવ્યવસ્થિત બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા.
🍀વિકસિત ગુજરાત તરફ એક મજબૂત સંકલ્પ🍀
માર્ગ અને મકાન વિભાગની
પ્રથમ વિભાગ સ્તરીય ચિંતન શિબિર
તા. 8 અને 9 ઓક્ટોબર 2026ના રોજ
📍 મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાનાર છે. #rnbgujarat#rnbpanchayat#teamwork
માર્ગ અને મકાન ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી, ગુણવત્તાયુક્ત બાંધકામ, માર્ગ સલામતી, પ્રોજેક્ટની ઝડપી અમલવારી અને ભવિષ્યલક્ષી માળખાગત સુવિધાઓ અંગે ચિંતન અને વિચારમંથન થકી વિકાસને નવી દિશા આપવાનો સંકલ્પ.