માનનીય મંત્રી શ્રી @jitu_vaghani
સર અને @RameshKataraMLA સર નમ્ર અપીલ છે કે ICDP અંતર્ગત ખાલી રહેલી પશુધન નિરીક્ષક માટે ની જગ્યા ૪૫૦ GSSSB દ્વારા માહિતી આપેલ પણ હજુ સુધી જાહેરાત નથી આવી તો પશુપાલન વિભાગ અને મંત્રી શ્રી ને અપીલ કે જાહેરાત બહાર પાડવા નમ્ર અપીલ સર.