#412
સવારનાં ઉઠીયે ત્યાંથી નેગેટિવ સમાચારો શરુ થઇ જાય છે તે છેક રાત્રે પથારીએ પડીયે ત્યાં સુધી સતત આપણા મગજ પર ધબધબાટ પડતા જ રહે છે. કોઈ ટીવી જોવાનું બંધ કરે તો મોબાઈલમાં શરુ થઇ જાય અને જો મોબાઈલ મૂકે તો પડોશી આવીને… https://t.co/VxFEvNt87P
#405
જેના અન્નપાણી જ્યાં લખેલા હોય છે દુનિયાના ગમે તે ખૂણે થી ત્યાં આવવું જ પડે છે. મારો જન્મ શાહરાનપુર, ઉત્તરપ્રદેશમાં થયેલો પણ, કિસ્મત રાજકોટ લઇ આવી. અહીં આવીને જોયું કે લોકો અવનવા રસ્તાઓ અપનાવે છે અને સફળતા… https://t.co/pg777R7KPR
#403
કહે છે કે મોરનાં ઈંડા ચીતરવા ન પડે પણ, અમે તો ચીતરી બેઠા. લોકસંગીતને કોઈ સ્નાન સૂતકનો પણ સંબંધ નહી એવા પરિવારમાં જે દિવસ રાત ખાલી બિઝનેસ વિશે જ વિચારતું હોય એવા પરિવારમાં લોક સંગીત ક્ષેત્રે નામ કાઢવું એ ખરેખર… https://t.co/xES5LhK2ND
#342
ફેસિસ ઓફ રાજકોટમાં આપણે એવા ચેહરાઓ જોઈ ગયા જે રાજકોટની ઝુપડપટ્ટી વિસ્તારોમાં એડયુકેશન અને શિસ્તપાલન નું કામ કરે છે. પણ, એમાંય ચાર ચાસણી ચડીને અલગ કરવું હોય તો? તદ્દન ખોટું છે કે માણસ હાથે આવે છે અને ખાલી હાથે… https://t.co/NUMdFdYvDU
#341
તમને તરતાં આવડે? સ્વિમિંગ પૂલમાં જ નહિ દરિયામાં પણ? અને જો તમારાં શરીરના બધાં જ અંગો સંપૂર્ણ સક્ષમ ન હોય તો તમે સ્વિમિંગ પૂલમાં પણ જાવ ખરાં ?
રાજકોટનાં જિગર ઠક્કરનું જિગર ખરેખર ગજ્જબનું છે. એટલેજ તો ભારતના… https://t.co/A6AefCAo5c
#338
માત્ર 14 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી દીધી. તરુણાવસ્થામાં પ્રવેશતાં એવું લાગે કે જાણે આખી જમીન અને આકાશ આપણા હાથમાં છે પણ મુઠ્ઠી ખોલીયે ને ખાલી રાખ હાથ લાગે એવું લાગ્યું. મમ્મીએ પપ્પાની નોકરી જ નહિ… https://t.co/HPvNT9wFqG
#336
તમે જોકર તો જોયો જ હશે ને?"
ક્યારેક ટીવી પ્રોગ્રામમાં ક્યારેક કોઈ લાઈવ શો માં કે પછી કોઈ ફન્કશનમાં. હાસ્યાસ્પદ નાટક અને એક્ટિંગ કરતો હસતો હસાવતો ઘણી વાર જોયો જ હશે.
પરંતુ, એ હાસ્યની પાછળ જોયું છે? જયારે એ એના… https://t.co/wa9p6UJydZ
#399
"એ....દાદા, રામ રામ "
અવાજ સાંભળતાં જ બોખું મોઢું જાણે મોઢામાં પતાસું આવી ગયું હોય એમ ખીલી અને ખુલી ઉઠે અને હાથમાં ચોકલેટનો ડબ્બો લઈને સામે ધરી દે.
એક પછી એક નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની છોકરીઓ નિશાળના… https://t.co/90Dygz5Oce
#335
વિષ્ણુભાઈ, રાજકોટનું એવું ઘરેણું કે એનું કામ જોઈ ને ભલભલા હાથ જોડી જાય. જાતે રાજગોર બ્રાહ્મણ પણ ગાંડા -ઘેલા લોકોને વ્હારે દોડી જાય. કોઈ પણ ક્યારે પણ ફોન કરે કે જાણ કરે એટલે એક ક્ષણ પણ ગુમાવ્યા વિના મદદે દોડે.… https://t.co/HdLhmIICs2
#398
રાજકોટ રેડીઓ પર બઘડાટી બોલાવતો હું આર જે જય સાંકરિયા, બાળપણથી જ બઘડાટી બોલાવવાનો શોખ જે કોલેજ સુધી મને દરેક ફિલ્ડમાં આગળ રાખતો. કોલેજના એન્યુઅલ ફન્કશનથી માંડીને ગુજરાતનાં યૂથ ફેસ્ટિવલ્સમાં મેદાન માર્યું છે.… https://t.co/KSYf3NP3IN