I moved to Ahmedabad way back in 2011 or 2012 I think. I took a rented flat in Maninagar. On day 1 I went to buy a rechargeable torch etc. Shopwala asks why do you need it? I said for power cuts. He says you seem new here. Adani Electricity is here and you'll never see a power cut. I left it and forgot an year I lived before moving to Mumbai I never saw a power cut. During rains too nope. So yes. And now from 6+ months of stay UGVCL also I saw 2-3 power cuts but those were due to roads work etc going on which was pre planned.
गांधीनगर वासियों के जीवन को सुगम बनाने तथा क्षेत्र को अधिक सुंदर, स्वच्छ एवं आधुनिक स्वरूप प्रदान करने में गांधीनगर नगर निगम (GMC) अहम भूमिका निभा रहा है।
આજે GMC દ્વારા ₹620 કરોડના ખર્ચે 46 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો. પાણી પુરવઠો, સીવેજ, રોડ-રસ્તા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પુસ્તકાલય અને બગીચાઓ સાથે જોડાયેલા આ કાર્યોથી સ્થાનિકોનું જીવન વધુ સુવિધાજનક બનશે.
बीते साढ़े पाँच दशकों से सहकारिता की शक्ति को धरातल पर उतारने वाली मधुर डेयरी प्रतिदिन 2.5 लाख लीटर से अधिक दुग्ध संकलन कर देश की सहकारी डेयरियों के लिए एक आदर्श बन रही है।
આજે ₹128 કરોડના ખર્ચે નિર્મિત નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું, જેનાથી મધુર ડેરીની દૂધ સંકલન ક્ષમતા વધીને દરરોજ 5 લાખ લીટર સુધી પહોંચી જશે. આનાથી વિસ્તારના પશુપાલકો અને ડેરી ખેડૂતોની આવકમાં વધારો થશે.
સાથે જ, મધુર ડેરી સાથે જોડાયેલી એ સહકારી મંડળીઓનું પણ સન્માન કરવામાં આવ્યું, જેમણે વર્ષ 2025-26માં સૌથી વધુ દૂધનું સંકલન કર્યું હતું.
Under the leadership of Modi Ji, India is establishing a strong presence as a founder in emerging sectors like AI and Deep Tech, which will shape the global economy in the next 25 years.
Through a proactive approach, strong financial support, and platforms like Vibrant Gujarat, Modi Ji helped Gujarat achieve new heights in industrial development.
સક્રિય અભિગમ, મજબૂત નાણાકીય સહયોગ અને વાઇબ્રન્ટ ગુજરાત જેવા મંચોના માધ્યમથી મોદીજીએ ગુજરાતને ઔદ્યોગિક વિકાસમાં નવી ઊંચાઈઓ સર કરવામાં મદદ કરી.
BOOST FOR KALPSAR PROJECT IN GUJARAT: Accompanied by Netherlands PM Rob Jetten, Indian Prime Minister Narendra Modi visits the iconic Afsluitdijk Dam, a symbol of Dutch excellence in water management, flood protection and freshwater storage. The visit highlights the relevance of Dutch expertise for India’s Kalpasar Project in Gujarat, which aims to create a freshwater reservoir and dam near the Gulf of Khambhat. It's worth noting that Kalpasar was in the last century conceived based on this Afsluitdijk Dam. The 32 km Afsluitdijk Dam transformed an open saltwater bay into a massive freshwater lake. Gujarat is looking to achieve a similar feat with the Kalpasar Project in Gulf of Khambhat(Cambay).
Inaugurated the newly built ‘Million Minds Tech Park’ and GREMI City Campus in Ahmedabad today. Developed at a cost of ₹1,100 crore, and ₹500 crore respectively by Ganesh Housing Corporation Limited, these projects are a historic step towards establishing Ahmedabad as a Global Capability Center (GCC) hub.
આ પહેલથી દેશના યુવાનોને ડેટા સાયન્સ, AI, ML, ફાઇનાન્સ, રિસર્ચ અને સાયબર સિક્યોરિટી જેવા અદ્યતન ક્ષેત્રોમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોજગારીની તકો પ્રાપ્ત થશે, દેશનો ટેલેન્ટ પૂલ અહીં જ રહીને IT અને ટેક સેક્ટરમાં પોતાનું યોગદાન આપશે અને 'વોક ટુ વર્ક' જીવનશૈલીને વેગ મળશે.
This is totally false.
Not an iota of truth in this.
There is no question of putting such restrictions on foreign travel.
We remain committed to improving ‘Ease of Doing Business’ and ‘Ease of Living’ for our people.
Today’s Cabinet decision on the Ahmedabad (Sarkhej) - Dholera Semi High-Speed Double Line project is a landmark in India’s rail modernisation journey. Built with indigenously developed technology, this first-of-its-kind project will boost connectivity, reduce travel time and support growth in Gujarat. It will also strengthen Dholera’s rise as a major centre of opportunity, enterprise and future-ready infrastructure.
https://t.co/B5VkPJbxul
If you told someone just ten years ago -
1) Article 370 would be gone in Jammu & Kashmir.
2) Ram Mandir would be built after 5 centuries.
3) Pakistan's nuclear bluff would be called many times.
4) West Bengal would have a BJP govt with 200+ NDA MLAs.
Imagine the reaction 😎
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ…!!
આ દિવસ એ ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ, જીવંત સંસ્કૃતિ અને અદમ્ય જિજ્ઞાસા-ઉમંગના ઉત્સવનું પ્રતિક છે. ગુજરાતની ધરતી પર વસતા લોકો તેમની ગતિશીલતા, મહેનત અને ઉદ્યોગસાહસિકતા માટે વિશ્વભરમાં ઓળખાતા રહ્યા છે. રાજ્યએ દેશના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
આવનારા સમયમાં ગુજરાત પ્રગતિના નવા શિખરો સર કરે તેવી અંતઃકરણપૂર્વક અભ્યર્થના…!!