કાંકરેજ તાલુકાને થરાદમાં ભેળવવો એ અન્યાય પૂર્ણ નિર્ણય છે, કાં તો પાટણ અથવા પાલનપુર જ યોગ્ય રહેશે... નહિતર લોકો નો અસંતોષ ફાટી નીકળશે
@ChaudhryShankar@Bhupendrapbjp@CRPaatil
🙏શુભ દિપાવલી 🙏
આજના પાવન અને પવિત્ર દિને ભગવાન શ્રીરામચંદ્રજી વિજય પ્રાપ્ત કરી અયોધ્યા પધાર્યા. તેેમ આપ સૌના જીવનમાં પણ વિજય પ્રાપ્ત થાઓ. આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય તેવી શુભકામના.
ગજ્જર કાન્તિ અને પરિવાર તરફ થી દિવાળી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🙏
વિજ્યા દશમી(દશેરા)નો દિવસ એટલે સત્ય નો અસ્ત્ય પર નો વિજય અને દૈવી વૃત્તિ નો આસુરી વૃત્તિ પરનાં વિજ્યની ભક્તિમય ખુશાલી(વિજયોત્સવ)નો દિવસ.. ‘सत्य मेव जयते’ ની તથ્યતાને વધુ દૃઢતાપૂર્વક સ્વીકારવાનો દિવસ.
આદ્યશક્તિની આરાધના પૂર્ણાહુતિ દિવસ, દશેરા ની ખુબ ખુબ શુભકામનાઓ 💐
જય શ્રી રામ