Why should I have to negotiate in DM, do it publically... Solve the problem ... I have already mentioned in my previous tweet!...and stop your arohi AI assistant program, it's useless as it can't connect customer's call to your executive!!
@GarachhJay Hi Jay, We want to address this promptly and ensure your information remains confidential. Please DM us so we can assist you urgently. We look forward to hearing back from you. Thanks. https://t.co/5m1Urzh8kc
@Paytmcare
On my merchant account,connected to number 9737299561... why you send the sound box without getting concern/confirmation from my side, and now when I'm asking to deactivate it.. you guys are demanding service charge
When i have not asked for such a device,
ગઈકાલે અમદાવાદ ગીતામંદિરથી મોરબી વાળી આ બસ ઓવરલોડ એટલી હતી કે બસમાં સીટતો ફુલ હતી જ પણ ઉભા રહેવા વાળા લગભગ 30 માણસો તો હસે જ. એટલે બે બસના લોકો એક બસમાં બેસી ગયા એવું કહી શકાય.
ટ્રક કે બીજી ગાડીમાં વધારે વજન નથી ભરવા દેતા તો આમાં તો જીવતા જીવ છે. ( ૧/ ૨)
@Hasmukhpatelips 77/202425 (GWSSB) અને 51/202425 (GES IRRIGATION, R&B) ની પરીક્ષા 26,27/04 ના યથાવત રાખવા આપ સાહેબને નમ્ર વિનંતી, જે ઉમેદવાર દૂર થી આવતા હોય અને નોકરી ચાલુ હોય એમના હિત માં નિર્ણય રહેશે.🙏🏻
Need to improve the schedule of goods and passenger trains due to delay by goods trains commencing from pipavav port, so that passenger can achieve qualitative,travelling...
@RailMinIndia@WesternRly@AshwiniVaishnaw
Train no:59235,date 14/03/2025,
Dhola-mahuva passenger train,
Worst experience ever today, for just 90-100 km distance, it took more than 3.5 hrs instead of 1.5hrs,
@RailMinIndia@WesternRly@AshwiniVaishnaw
Proud Moment For The Entire Nation!
Feel very happy to congratulate our exceptional Team @NHAI_Official, Consultants & Concessionaire, Rajpath Infracon Pvt Ltd & Jagdish Kadam, on achieving the Guinness World Record (@GWR) of laying 75 Km continuous Bituminous Concrete Road...
The magnificence of the 182 mts tall Statue of Unity is multiplied by the green & hilly environs of Ekta Nagar. The engineering brilliance of the world's tallest statue envisioned by Hon @PMOIndia is a sight to behold especially during sunrise or sunset.
આ બાબતે શું કહેશો ??
💥આ દંપતી છે, અને કેટલા હોનહાર છે જે જોઈ શકો છો.
માર્કસ પણ સરખા.
વધારે પુરાવા માટે જો મેરેજ સર્ટીફીકેટ જોઈએ તો પણ મોકલી આપીશ.
યોગ્ય તપાસ થાસે તો ઘણું બહાર આવશે.
એક અઠવાડિયા પહેલા રૂબરૂ કાહિયું હતું, હજી કહું છું બહુ મોટા પાયે છબરડા થયા છે
@AKRAKESHIAS1
@GPSC_OFFICIAL@dineshdasa1
સાહેબ શ્રી ,આપણે જણાવાનું કે Gpsc દ્વારા લેવાયેલ assistant engineer civil ની પરીક્ષા લેવાયા ન��� લગભગ 3 મહિના જેટલો સમય થયેલ છે. ન તો final answerkey આવેલ છે ન તો રિઝલ્ટ ,
આપશ્રી ને, નમ્ર વિનંતી કે 120/2021 ની FAK અને રિઝલ્ટ જલ્દી બોર્ડ દ્વારા આપવા મા આવે.