પી.એમ. હાઉસ દિલ્હી ખાતે ગરીબો ના બેલી @PMOIndia શ્રી @narendramodi જી એ મુલાકાત માટે સમય ફાળવી, પંચાયતી રાજ દ્રારા છેવાડા ના ગરીબ માનવી ને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તેના વિશે માર્ગદર્શન આપ્યુ.
આ અવસરે પોરબંદર જીલ્લા ની પરંપરાગત પાઘડી તથા શ્રી ઠાકોરજી નો ઉપરણો પેહરાવી ધન્યતા અનુભવી.
सेवा, सुशासन और गरीब कल्याण के 12 वर्ष!
आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में 25 करोड़ देशवासियों का गरीबी से बाहर आना और दुनिया के सबसे बड़े जन-कल्याण अभियानों का सफल क्रियान्वयन नए भारत की ताकत है।
#12YearsOfGaribKalyan
प्रकृति के साथ संतुलन बिठाकर समस्त जीवों का कल्याण हो, यही हमारी संस्कृति की मूल भावना रही है। इसी व्यापक दृष्टि से आज भारतवर्ष प्रगति और समृद्धि के पथ पर निरंतर आगे बढ़ रहा है।
यावच्चतस्रः प्रदिशश्चक्षुर्यावत् समश्नुते।
तावत् समैत्विन्द्रियं मयि तद्धस्तिवर्चसम्॥
It is also gladdening that technology has played a vital role in ensuring a better quality of life for the poor. Through Direct Benefit Transfer and digital platforms, support is reaching people directly and transparently. This has reduced leakages, improved efficiency and strengthened trust in governance. This is how the journey of furthering Garib Kalyan has become a collective movement towards human empowerment and realising our dream of a Viksit Bharat.
#12YearsOfGaribKalyan
ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi જી ના સુશાસન, સેવા અને જનકલ્યાણના ઐતિહાસિક 12 વર્ષ પૂર્ણ થવા બદલ હાર્દિક અભિનંદન. 🇮🇳
"સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ"ના મંત્ર સાથે તેમણે ભારતને વૈશ્વિક મંચ પર નવી ઓળખ અપાવી છે.
સરદાર સરોવરથી લઈને બુલેટ ટ્રેન સુધી, ગિફ્ટ સિટીથી ધોલેરા સુધી અને જન-ધનથી ડિજિટલ ઇન્ડિયા સુધી, દરેક ક્ષેત્રમાં વિકાસની નવી ગાથા રચાઈ છે.
વિકસિત ભારત @2047ના સંકલ્પ સાથે દેશ આજે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે.
#12YearsOfSeva
बिना किसी भेदभाव के, अंतिम छोर पर खड़े व्यक्ति तक विकास पहुंचा रही मोदी सरकार
आज देश का गरीब विकसित भारत के निर्माण में अपना अहम योगदान दे रहा है।
#12YearsOfGaribKalyan
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત "એક પેડ માં કે નામ" અભિયાનથી દેશવાસીઓમાં વૃક્ષારોપણ અંગે અનેરી ચેતનાનો સંચાર થયો છે.
જે હેઠળ, આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહએ ગાંધીનગર લોકસભા વિસ્તારને સૌથી હરિયાળો બનાવવાની નેમ રાખી છે.
આ અભિયાનમાં ગાંધીનગર લોકસભાના નાગરિકોને જોડવા એક ખાસ વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે: https://t.co/LuivI4sOLm
મેં આજે આ વેબસાઈટ પર વૃક્ષારોપણ કરવા રજીસ્ટ્રેશન કરાવ્યું. સાથેજ, હું જે વૃક્ષ રોપું તેની માવજતની પ્રતિજ્ઞા પણ કરી.
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રહેતા સૌ નાગરિકોને મારી વિનંતી છે કે આપ પણ રજીસ્ટ્રેશન કરી આ અભિયાનમાં જોડાવ.
આવો, આપણે સૌ પ્રકૃતિનું જતન કરવા સહિયારો પ્રયાસ કરીએ. ગાંધીનગર લોકસભાને તેમજ આપણા રાજ્ય તથા દેશને હરિયાળા, સ્વચ્છ અને સુંદર બનાવીએ.
@NarendraModi@AmitShah
#EkPedMaaKeNaam
Over the last 12 years, India has witnessed many transformations and at the core of these changes is the welfare of the poor and downtrodden. We have always been inspired by Antyodaya and our effort has always been to ensure that the benefits of development reach those who were left behind for decades. From Jan Dhan accounts and Direct Benefit Transfer to Swachh Bharat, PM Awas Yojana, Jal Jeevan Mission, Ayushman Bharat and more, every initiative has been driven by a simple objective of ensuring people have dignity and opportunity.
#12YearsOfGaribKalyan
આદરણીય શ્રી @narendramodi જીએ ભારતના વડાપ્રધાન તરીકેના કાર્યકાળના બાર વર્ષ પૂર્ણ કર્યા છે. બાર વર્ષની અતૂટ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણની અવિરત યાત્રાના સાક્ષી બનવું એ આપણા સૌ માટે ગૌરવની વાત છે.
માનનીય મોદીજીએ ૨૦૧૪થી દેશને એક નવી દિશા આપી. “सबका साथ, सबका विकास, सबका विश्वास सबका प्रयास”ના મંત્ર સાથે કરોડો ભારતીયોના જીવનમાં પરિવર્તન લાવનાર લોકલાડીલા વડાપ્રધાનશ્રીનું નેતૃત્વ આજે દેશને ‘વિકસિત ભારત @ 2047’ના લક્ષ્ય તરફ અગ્રેસર કરી રહ્યું છે.
માનનીય નરેન્દ્રભાઈનો ગુજરાત સાથે તો વિશેષ સ્નેહ અને જોડાણ રહ્યું છે. એક સામાન્ય કાર્યકરથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને આજે દેશના વડાપ્રધાન તરીકે, તેમના સતત માર્ગદર્શન અને આશીર્વાદથી ગુજરાતે વિકાસનું એક અનોખું મોડેલ વિશ્વ સમક્ષ મૂક્યું છે.
સરદાર સરોવર ડેમનું સ્વપ્ન સાકાર કરવાથી લઈને, આજે ગુજરાતને બુલેટ ટ્રેન, ગિફ્ટ સિટી, સેમિકન્ડક્ટર હબ અને ધોલેરા SIR જેવી વૈશ્વિક ઓળખ અપાવવા સુધી – દરેક ડગલે તેમના વિઝનથી ગુજરાતના ખૂણે ખૂણાનો કાયાકલ્પ થયો છે.
પીએમ જન-ધન, ઉજ્જવલા, આયુષ્માન ભારત અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓએ ગરીબ અને વંચિતોના જીવનમાં જે ગુણાત્મક પરિવર્તન આણ્યું છે, તે તેમના પ્રજાલક્ષી અભિગમનું ઉત્તમ ઉદાહરણ છે.
‘વિકાસ ભી અને વિરાસત ભી’ના તેમના સૂત્રને સાકાર કરતા સોમનાથ અને અંબાજી મંદિર સહિત તીર્થધામોના વિકાસ કાર્યો, વડનગર મ્યુઝિયમ અને લોથલ હેરિટેજ કોમ્પ્લેક્સ એ આપણી સંસ્કૃતિ પ્રત્યેના તેમના આદર અને સન્માનને વ્યક્ત કરે છે.
માનનીય મોદીજીના નેતૃત્વમાં આજે ભારતે દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. વૈશ્વિક ફલક પર સ્પોર્ટ્સથી લઈને સ્પેસ સુધીન ક્ષેત્રોમાં વિકાસ થકી ભારતે બતાવી આપ્યું છે કે હવેના સમયમાં વિકસિત દેશોની હરોળમાં આપણો દેશ મોખરે રહેવાનો છે.
તેમનો અથાક પરિશ્રમ અને દેશ માટેનું સમર્પણ આપણા સૌ માટે હંમેશા પ્રેરણારૂપ રહ્યું છે. સુશાસનના આ ઐતિહાસિક ૧૨ વર્ષો બદલ ગુજરાતની જનતા વતી હું માનનીય મોદીજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આવો, આપણે સૌ સાથે મળીને તેમના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા અને વિકસિત ગુજરાતના નિર્માણ થકી દેશની પ્રગતિમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ થઈએ.
#12YearsOfGaribKalyan
પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પદે શ્રી શીતલબેન રમેશભાઈ (પટેલ) ઓડેદરા અને ઉપપ્રમુખ પદે શ્રી ગોપાલભાઈ ભીમજીભાઈ કોઠારી ની નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ.💐
પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પદે શ્રી શીતલબેન રમેશભાઈ (પટેલ) ઓડેદરા અને ઉપપ્રમુખ પદે શ્રી ગોપાલભાઈ ભીમજીભાઈ કોઠારી ની નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ.💐
વૈશ્વિક સંકટો વચ્ચે @PMOIndia શ્રી @narendramodi સાહેબની 7 અપીલ
વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન
તેલનો વપરાશ ઘટાડો
પેટ્રોલ-ડીઝલ બચાવો, જાહેર વાહન વાપરો
એક વર્ષ સુધી સોનું ન ખરીદો
પ્રાકૃતિક ખેતી અપનાવો
સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારો
બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળો.