ઇડર ના સાપાવાડા ખાતે "વિશ્વ હોમીઓપેથીક દિવસ" ઉજવણી નિમિત્તે નિયામકશ્રી આયુષની કચેરી તથા આયુર્વેદ શાખા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તા-10/04/25 ના રોજ હોમિયોપેથીક તથા આયુર્વેદિક સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
@sabarkanthadp@dao_sabarkantha