"आज मैं जो कुछ भी हूँ अपने माँ के वजह से।"
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. ભગવાન તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ.
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है।
थोड़ी हिम्मत रख
अपनी बात रख
कोई ना सुने तो
ऊंची अपनी आवाज रख
ये खुदगर्जो की दुनिया है
सबको अपनी ��ड़ी है
तेरा कोई नहीं रखेगा
तू खुद अपना ख्याल रख
- अज्ञात
(આજે એક વાર્તા વાંચવા મળી લેખકનું નામ તો જાણવા ન મળ્યું પણ જે ખુબ જ ભાવુક કરી દે તેવી છે. જે હું તમારાં સમક્ષ શેર કરી રહ્યો છું..)
કથાબીજ ..
ગરીબીની એક કહાની જે મારા દિલની નજીક છે દોસ્તો આ પૂર્ણ પણે વાંચજો .
હું એક ઘરની પાસેથી પસાર થઇ રહ્યો હતો અચાનક મને એ ઘરની અંદરથી એક
1/24
વૃધ્ધાવસ્થાના મિત્રો..👌
( આ વાતના મૂળ લેખકની જાણ નથી, પણ ૨૫ થી ૫૦ વર્ષનાં દેખીતા પ્રતિભાશાળી સફળ વ્યક્તિઓને સાચી શીખ આપતી આ વાત ઘણી સમજવા અને અમલમાં મૂકવા લાયક છે તેથી સૌ વાચકમિત્રો સાથે શેર કરી રહ્યો છું..)
અમદાવ��દમાં નોકરી દરમ્યાન એલિસબ્રિજ પોલીસ લાઇનમાં રહેતો તે
1/16
@sanghaviharsh@narendramodi@AmitShah@BJP4India@JPNadda https://t.co/utnMd3p2Yj
આ ઉપરોકત લીંકથી PSIના ફોર્મ ભરી શકાય છે.પરંતુ ડાયરેક્ટ ઓજસ વેબ સાઇટ પરથી ફોર્મ ભરી શકાતા નથી.તો આ લિંકની સત્યાર્થતા અને આ મૂંઝવણભરી બાબતનો ઉકેલ આપ શ્રી સાહેબ આપશો એવી આશા સાથે...આભાર