@Police__Wala@sherni2413 અરે, મોટાભાઈ, ખોટું ન લેતા. મેં ખાલી રૂપ ના વખાણ ની વાત કરી છે. તમારા કહો કે અમારા બહેન એટલે વાત બહેન જ હોય. મારે માટે રાધાજી ના વખાણ ન થાય તો હું શું કામ નો? 🤔
રાધે રાધે.
માફ કરજો.
@Rivaba4BJP@narendramodi અરે તમને પેલા પણ કીધું, બ્લુ ટિક લય લો. આમ કટકા થી શિક્ષણ તો નહીં જ સુધરે, તમારી ઇમેજ પણ ખરાબ થાય છે. ભિખારીવેડા બંધ કરો. લાંબુ લખવું હોય તો ટિક લો. પૈસા ન હોય તો હું મોકલું. ૨ દિવસ મજૂરી વધારે કરી લેશ. 🤔
@GujjuRini OBC ST ની ચડતી તમે જોઈ નથી શકતા. બળતરા કરો બેચારા ની. 😢 તમે જ આવા સમાજ ને તરક્કી કરવા દેતા નથી. એક જ ઘરના ૨-૨ પેઢી થી અનામત લય જાય તેને કહી નહીં શકો કા? 🤔