મોદી વિરોધીઓ ૨૦૦૧ થી એટલેકે ૨૫ વષઁ થી એમને હટાવવા નૌટંકી ઓ કરે છે પરંતુ પરિણામ ૦ મોદીજી વધું ને વધુ મજબૂત બની રહ્યા છે !!!!
એમાંથી ઘણા વિરોધીઓ ને બુઢાપો આવિ ગયો, ઘણા સ્વગઁ સિધાવી ગયા , ઘણા ચડીમા પેશાબ કરતા એના છોકરાઓ અત્યારે Gen Z બની ગયા પણ કશુ ઉખેડી નો સકયા !!!
😄😄😄😄
ભાજપનો સામાન્ય કાર્યકર પણ લોકોની વચ્ચે જનસેવામા લાગ્યો છે અને કોન્ગ્રેસનો વડાપ્રધાન ઉમેદવાર વિદેશ ફરવા ચાલ્યો ગયો પછી કહે છે વોટ ચોરી થાય છે
ચમચાવ મહેનત કરો તો પરીણામ આવે !!!
મસાજ કરવા થી ચુંટણી જીતી શકાય?
@agni_astr@grok@GujjuRini આ બાબત માં કોબ્રા ગેંગ પૂરે પૂરી સંડોવાયેલી છે . વાત કીપુ બાપુ ની તો બાપુ dm મા જઈ ને માફી માંગે છે એના પુરાવા કોબ્રા ગેંગ પાસે છે . બરોબર છે ને કીપુ બાપુ . @GKINCGJ આ બાબત મા હર્ષ ક્યાંય સંડોવાયેલ નથી એટલે એની પાસે dm મા કોઈ લોકો એ માફી માંગવા ના જવું . @Dear_Harshu@deep1972_
सोनिया गांधी की इंस्टाग्राम रील वायरल हो गई है और अब तक 2.9 करोड़ लोगो ने अब तक यह रील देख ली है एंड इनमे से 90 लाख लोगो ने उन्हें फॉलो भी कर लिया है । गोरमतलब है की ऐसा इंस्टाग्राम के इतिहास में पहले बार हुआ है । जलवा है सोनिया गांधी जी का
તમને ખબર છે?
આજથી સાત આઠ વર્ષ પહેલા ખાસ કરીને 2014 પહેલા નેશનલ મીડિયા નવરાત્રિનું કવરેજ કેવી રીતે કરતી? નવે નવ દિવસ પ્રાઈમ ટાઈમમાં અવાજ પ્રદુષણનાં નિષ્ણાતોને બેસાડવામાં આવતા. પછી કોઈ 70-80 વર્ષના વૃદ્ધને લાઈન પર લેવામાં આવતા અને તેને પૂછવામાં આવતું કે તમને કેટલી સમસ્યા થાય છે આ નોરતાના અવાજથી? જાણતા અજાણતા તે વૃદ્ધ કહેતા કે ઊંઘ નથી આવતી વગેરા વગેરા. તે કલીપને વારંવાર ચલાવવામાં આવતી. તેના આધારે એવું સાબિત કરવામાં આવતું કે જુઓ આ હિંદુ તહેવારો લોકોને કેટલા નડતરરૂપ છે.
પછી, આ લોકોનો એક પત્રકાર કોઈ નવરાત્રિના આયોજનમાં જઈને માતાની શ્રદ્ધાનું નહીં પણ અવાજ પ્રદુષણનું રીપોર્ટીંગ કરતો. આ બધી મહિતી પર અવાજ પ્રદુષણના નિષ્ણાતો કેટલા ડેસીબલ સુધી યોગ્ય છે કે નહીં તે બબાતે ગંભીર ચર્ચાઓ કરતા. ઘણા લોકો તો આવા તહેવારો જાહેરમાં ઉજવાવવા જ ન જોઈએ ત્યાં સુધી બોલતા. આ હતું આપણા બધાનું સેકુલર ભારત.
આવી ડીબેટો રોજ રોજ સહન કરી છે. મને મનમાં થતું કે ભાઈ આ વિશ્વનો સૌથી મોટો તહેવાર છે. દુર્ગાના નવેનવ રૂપોની આરાધનાનો પર્વ છે, તો તે નવરૂપોની તો વાત કરો અને તેની સાથે અવાજ પ્રદુષણની વાત કરો અમને કોઈ વાંધો નથી. પરંતુ સતત અવાજ પ્રદુષણ સિવાય અન્ય કોઈ બાબત પર ચર્ચા ના કરવામાં આવતી.
અને અને અને... કથિત સેલીબ્રીટીઓ દ્વારા નવરાત્રિ એટલે સેટિંગ કરવાના દિવસો એવી રીતે યુવાનોને ઉશ્કેરવામાં આવતા અને એમાં એ લોકો સફળ થતા. તમને હજુ મેં હદ તો કીધી જ નથી. એવું રીપોર્ટીંગ કરવામાં આવતું કે નવરાત્રિમાં ગર્ભનિરોધકો (શબ્દ વાપરવો પડ્યો તે બદલ માફી)ના વેચાણનું પ્રમાણ વધ્યું છે અને ગર્ભપાતની ઘટનાઓ વધી છે. આવું રીપોર્ટીંગ કરીને નવરાત્રિ એટલે ફક્ત વ્યભિચારનો તહેવાર અને અવાજ પ્રદુષણનો જ તહેવાર એવું મારું મચડીને સાબિત કરવામાં આવતું. આ હતું આપણું સેકુલર ભારત.
અને આજે ન્યુઝ રૂમોમાં માતાજીના ઉપાસકોને બેસાડીને માતાના દરેક રૂપો વિષે ઊંડાણ પૂર્વક ચર્ચા કરતા જોઉં ત્યારે મનને ખુબ જ ટાઢક વળે. મનમાં વિશ્વાસ નથી આવતો કે આટલી હદે દિવસો બદલાશે.
નોટ: માં દુર્ગાની કૃપાથી જે રીતે આ દેશમાંથી સેકુલરો ખત્મ થઇ રહ્યા છે તેવી જ રીતે તમારા જીવનમાંથી દુખ દુર થાય તેવી કામના કરું છું.
- મહેશ પુરોહિત, નવસારી