મધ્ય ગુજરાત વીજ કંપની ના બે ઈજનેરો ના સસ્પેન્સ ના પગલા ને કારણે દક્ષિણ ગુજરાત વીજ કંપની ના ઈજનેરો દ્વારા પ્રવર્તમાન સમયમાં નિયમો જાળવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો તેની તસ્વીરો
વીજ સલામતી ના નામે સાવ ખોટી રીતે દાહોદ ખાતે ફરજ બજાવતા બે ઈજનેરોને સસ્પેન્ડ કરી દીધા છે.હાલની પરિસ્થિતિ માં પણ નિયમો નું પાલન કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો
My vote is for "Madhya Gujarat Vij Company Limtied" of "Web Based FIR Registration System and Offence Investigation Mobile App" for #SkochAward 2019 via https://t.co/mN8JItMg0C @SkochSameer@skochgroup
આપને અને આપના પરીવાર જનોને મારા તરફથી જન્માષ્ટમીની હાદિઁક શુભકામના🙏
ભગવાન શ્રીકૃષ્ણ તમારા જીવન માં આંનદ અને અનેરી ખુશીયો આપે એવી પ્રાથઁના.🙏
💐હેપ્પી જન્માષ્ટમી 💐