@kuberdindor@CMOGuj@Bhupendrapbjp@CRPaatil
નમસ્કાર આદરણીય સાહેબ શ્રી
10 વર્ષ થી વતનમાં જવા માટે રાહ જોતા શિક્ષકો માટે ઓનલાઇન જિલ્લા ફેર બદલી કેમ��પ નવી ભરતી પહેલા જાહેર કરવા આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી.
ઘણા વર્ષો થી બદલીની રાહ જોઈને બેઠેલા શિક્ષકોને વતનનો લાભ મળે તે માટે સત્વરે બદલીનો oકાર્યક્���મ જાહેર કરવા ખૂબજ નમ્રતા ભરી અરજ કરવામાં આવે છે .🙏🙏
@kuberdindor @Bhupendrapbjp @CMOGuj @