સંઘર્ષમાં સાથ, અડગ વિશ્વાસ!
ગુજરાત રાજ્ય પંચાયત સેવાના વિસ્તરણ અધિકારી ખેતી અને ખેતી નિરીક્ષક મહામંડળ તરફથી મળેલા હાર્દિક સમર્થન અને સહકાર બદલ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળનો હૃદયપૂર્વક આભાર.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળની “ગ્રામસેવક ન્યાય લડાઈ” અંતર્ગત ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે રજૂ કરવામાં આવેલી અમારી માંગણીઓને ગુજરાત રાજ્ય પંચાયત સેવાના વિસ્તરણ અધિકારી ખેતી અને ખેતી નિરીક્ષક મહામંડળ દ્વારા જે નિઃશર્ત અને મજબૂત સમર્થન આપવામાં આવ્યું છે, તે અમારા સંઘર્ષને નવી શક્તિ અને હિંમત આપનારું છે.
તમારું આ સમર્થન માત્ર એક પત્ર નથી, પરંતુ હક અને ન્યાયની આ લડાઈમાં અમારી સાથે ઉભી રહેલી એક મજબૂત શક્તિ છે.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ અને ગુજરાતના તમામ ગ્રામસેવકોની તરફથી
ગુજરાત રાજ્ય પંચાયત સેવાના વિસ્તરણ અધિકારી ખેતી અને ખેતી નિરીક્ષક મહામંડળ ના તમામ હોદ્દેદારો અને સભ્યોનો
કરોડો હૃદયપૂર્વક આભાર અને કોટિ-કોટિ વંદન!
“સાથ મળ્યો છે તો સંઘર્ષ વધુ મજબૂત બનશે,
ન્યાય મળ્યા વિના આ લડત અટકશે નહીં!”
— ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
##gramsevak #gramsevaknyayladat
**संघर्ष में साथ, अटूट विश्वास!**
**झारखण्ड राज्य जनसेवक संघ** का सहृदय आभार।
गुजरात राज्य ग्रामसेवक महामंडल की **"ग्रामसेवक न्याय लड़ाई"** को झारखण्ड राज्य जनसेवक संघ के महामंत्री श्री लोकेश कुमार जी ओर संघ के सभी सदस्यों ने जो बिना शर्त समर्थन दिया है, उसने हमारे हौसले को और मजबूत कर दिया है।
राज्यों की सीमाएं अलग हो सकती हैं, लेकिन किसानों की सेवा करने वाले हम सभी कृषि कर्मचारियों की भावनाएं और संघर्ष एक हैं।
आपका यह समर्थन सिर्फ एक पत्र नहीं, बल्कि हक और न्याय की इस लड़ाई में एक मजबूत ढाल है।
गुजरात राज्य ग्रामसेवक महामंडल और गुजरात के तमाम ग्रामसेवकों की तरफ से झारखण्ड राज्य जनसेवक संघ के महामंत्री श्री लोकेश कुमार जी ओर झारखण्ड राज्य जनसेवक संघ के सभी सदस्यों का **कोटि-कोटि धन्यवाद एवं आभार।**
**"जब तक न्याय नहीं, तब तक संघर्ष थमने का नाम नहीं!"**
— **गुजरात राज्य ग्रामसेवक महामंडल**
#gramsevak #gramsevaknyayladat
સરકારશ્રી ગ્રામસેવક મહામંડળ ગુજરાત ની માંગણી મુજબ સુવિધા અને સચોટ જોબચાર્ટ આપો અને ખેડૂત અને ખેતી નો વિકાસ કરો અને સમૃધ્ધ ગુજરાત ને વધારે સમૃધ્ધ બનાવો .મહામંડળે સરકારને આખરી આવેદનપત્ર પાઠવ્યું છે. અમે શિસ્તબદ્ધ છીએ, પણ લાચાર નથી. ખોટા દબાણ સામે સમગ્ર ગુજરાતના ગ્રામસેવકો એકજૂટ છે.
**संघर्ष में साथ, अटूट विश्वास!**
**महाराष्ट्र राज्य सहाय्यक कृषि अधिकारी संघटन** का सहृदय आभार।
गुजरात राज्य ग्रामसेवक महामंडल की **"ग्रामसेवक न्याय लड़ाई"** को महाराष्ट्र राज्य सहाय्यक कृषि अधिकारी संघटन के प्रान्तीय अध्यक्ष श्री विलास रिंढे, महामंत्रीश्री महेंद्र गजभिये और संघ के सभी सदस्यों ने जो बिना शर्त समर्थन दिया है, उसने हमारे हौसले को और मजबूत कर दिया है।
आपका यह समर्थन सिर्फ एक पत्र नहीं, बल्कि हक और न्याय की इस लड़ाई में एक मजबूत ढाल है।
गुजरात राज्य ग्रामसेवक महामंडल और गुजरात के तमाम ग्रामसेवकों की तरफ से महाराष्ट्र राज्य सहाय्यक कृषि अधिकारी संघटन के प्रान्तीय अध्यक्ष श्री विलास रिंढे, महामंत्रीश्री महेंद्र गजभिये ओर सभी सदस्यों का **कोटि-कोटि धन्यवाद एवं आभार।**
**"जब तक न्याय नहीं, तब तक संघर्ष थमने का नाम नहीं!"**
— **गुजरात राज्य ग्रामसेवक महामंडल**
#gramsevak #GramsevakNyayLadat
ગુજરાતના કૃષિ વિકાસનો સાચો પાયો એટલે ગ્રામસેવક! ખેડૂતો માટે રાત-દિવસ એક કરનાર આ સંવર્ગને પોતાના ન્યાયિક હક ક્યારે મળશે?
#GramsevakNyayLadat@CMOGuj@irushikeshpatel
@GujPRHDep