અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભાદરવી પૂનમ નાં મહામેળા બાદ 15/09/2019 નાં રોજ અંબાજી ખાતે યોજાશે મહા સ્વચ્છતા અભિયાન
આપ સર્વે વિદ્યાર્થી મિત્રો ને મહા સ્વચ્છતા અભિયાન મા જોડાવા માટે હાર્દિક આમંત્રણ છે...
'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો'
સ્વામી વિવેકાનંદ જી ની ૧૫૮મી જન્મજયંતિ નિમિત્તે એમના ચરણો માં શત્ શત્ નમન તથા રાષ્ટ્રીય યુવા દિવસ ની હાર્દિક શુભકામનાઓ
#SwamiVivekanandaJayanti#ABVPGujarat
ABVP Gujarat Under the Initiative of SFD
Kindly invites you & your fellow friends for the online convocation.
Subject: - "Srimad Bhagavad Gita in Student life"
Date: 26 December, Saturday
Time: 10.30 AM
Register here to join Event
https://t.co/uUmiqt63Ur
#ABVPGujarat
Students for development महेसाना द्वारा ट्रेकिंग और ट्री प्लांटेशन फॉर तारंगा कार्यक्रम का आयोजन किया गया। जिसमे तारंगा के जंगलों में 5000 जितने विविध पेड़ - पौधों का रोपण किया गया।
#abvpforsociety
અભાવિપ નવસારી દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે તેલ ના 100 જેટલા ખાલી ડબ્બા માંથી બર્ડ ફીડર બનાવવા માં આવ્યા તથા નવસારી ના વિવધ સોસાયટીઓના વૃક્ષો પર લડવા માં આવ્યા..
#ABVPGujarat
"શિક્ષણ સાથે સુરક્ષિત વન,
તો સેવાભાવી બને વિદ્યાર્થી મન"
@AbvpMehsana દ્વારા છેલ્લા 5 વર્ષ થી વૃક્ષો બચાવવા માટે સંવેદન કાર્યક્રમ ચલાવવા માં આવી રહ્યું છે,આવો જોડાઈયે સ���વેદન સાથે...
#WorldEnvironmentDay
It's high time we do this to call ourselves humans. Promise yourself to save the ones in danger and do all possible things (small or big) that is right for the world. (2/2)
#SaveAnimals#ElephantDeath#StudentsForDevelopment
Earth is inclusive of all lives, we humans must make it a habit to understand and follow this thought!
We Strongly urge Govt of Kerala @CMOKerala to punish the culprits of the incident
Now, as common people, let's be the true hope she had.. (1/2)
#Kerela#SaveElephants
અભાવિપ પ્રદેશ કાર્યાલય પર જલિયાંવાલા બાગ હત્યાકાંડ ની 101મી વર્ષગાંઠ પર જલિયાંવાલા બાગ ની માટી નું પૂજન કરી,શહીદો ને શ્રદ્ધાંજલિ આપવા માં આવી.
#ABVPGujarat
Please join
Book Discussion
By
Dr. Anshu Joshi
Alumni and Faculty at Jawaharlal Nehru University, New Delhi
Book Title: “JNU MEIN EK LADKI RAHTI THI” written by Dr. Anshu Joshi
On 12th April,2020
At 8pm
ABVPGUJARAT Facebook page
#संघर्ष_से_सफलता_तक#COVID19 महामारी से आज संपूर्ण देश लड़ रहा है। इसी लड़ाई में @AbvpMehsana के कार्यकर्ता जरूरियात मंद लोगो को राशन दे रहे हैं और 21 दिन तक 101 परिवारों के घर राशन पहुचाएं गे।