બે મુર્ખાઓ બેન્ક લૂંટવા ગયા પણ બંદૂક લઈ જવાનું જ ભૂલી ગયા. તોય બેંક તો લૂંટી જ. બોલોકેવી રીતે ? બૅન્ક મેનેજર પણ મુર્ખો જ હતો. એણે કહ્યું : 'અરે કશો વાંધો નહિ, બંદૂક કાલે બતાવી જજો.'
Join ➻ @gujju_comedy_
હું એક વાર હોટેલ માં ગયો
બધી સીટ પર કપલ બેઠા તા...
બેસવા ની જગ્યા જ નોતી 😕
ખિસ્સા માં થી ફોન કાઢ્યો📲
જોર થી બોલ્યો
તારી આયટમ આયાં બીજા હારે બેઠી છે જલ્દી આવ..
9 છોકરી ઓ ગાયબ થઈ ગઈ...
@gujju_comedy_@Amit_gundariya@akg821
બા : આપણા દેશ માં ઋતુઓ કેટલી?
હું : ત્રણ, શીયાળો, ઉનાળો ને ચોમાસું.
બા : સૌથી વધુ ભણેલી ઋતુ કઈ?
હું : એવું કાંય ના હોય. ઋતુ ને ઇ પણ ભણેલી ?
બા : હોય હવે. ઊનાળો સૌથી વઘુ ભણેલ ઋતુ કેવાય.
હું : કેવી રીતે?
બા : સૌથી વધુ ડિગ્રી એની પાસે જ છે.
@gujju_comedy_
અમુક તો એવા હોય ને કે ગાડી માગી ને લઈ જાય...;
એનોય વાંધો નહીં...
પેટ્રોલ નખાવે ન નખાવે એનો ય વાંધો નહીં...
પણ...
સલાહ જરૂર આપતા જાય ગાડી હવે સર્વિસ માંગે છે....!!!!
😂😂😂😂😂😂
@gujju_comedy_@HIC108
એક સુંદર યુવતી પરીક્ષા કક્ષમાં આવીને બેસે છે તેને યાદ આવે છે કે તે પેન લાવવાની ભૂલી ગઇ છે.
એટલામાં જ એક બાળકી તે યુવતી પાસે દોડીને આવે છે ને કહે છે 'લે મમ્મી તારી પેન'
વર્ગના બધા વિદ્યાર્થી આશ્ચર્યચકીત થઈને બોલ્યા 'મમ્મી!'
આ સઁતુર સાબુની કમાલ નહોતી આ ATKT નો અઢારમો પ્રયત્ન હતો!
ઉપવાસની નવી સ્ટાઇલ....
એક દિવસ આ બધી જ વસ્તુઓ વિના જીવવાનું :
મોબાઇલ ફોન, ફેસબુક, વીજળી, ઇન્ટરનેટ, બાઇક, વોટ્સએપ, ટીવી..
આ ઉપવાસ કરીને જુઓ
ભગવાન પણ જમીન પર આવીને કહેશે.
બસ ગાંડા રડાવીશ કે શું...
@gujju_comedy_