“દુ:ખી થવાની દસ આદતો” — ફાધર વાલેસ
1. મારે બધાનો પ્રેમ જોઈએ અને બધાનો આદર જોઈએ.
2. મારું સ્વમાન સાચવવું હોય તો મારે દરેક બાબતમાં કાર્યદક્ષતા, નિપુણતા, સફળતા બતાવવા જોઈએ.
3. મારા હાથનું કામ બગડે એ અસહ્ય આપત્તિ છે.
4. મારી ���ર્મિઓ ઉપર મારો કોઈ કાબૂ નથી. હું લાચાર છું.
તમને પતિ, પત્ની, દીકરાઓ કે બીજા કોઈની પાસેથી વિરોધ મળે તો એનો ઉપાય અધિકારને જોરે નહીં ��ણ તર્કને જોરે કરજો, કારણ કે ખાલી અધિકારથી મળેલો વિજય ક્ષણિક અને ભ્રાંતિકારક છે. — ફાધર વાલેસ
#Gujarati #Gujarat #Gujju
“દુ:ખી થવાની દસ આદતો” — ફાધર વાલેસ
1. મારે બધાનો પ્રેમ જોઈએ અને બધાનો આદર જોઈએ.
2. મારું સ્વમાન સાચવવું હોય તો મારે દરેક બાબતમાં કાર્યદક્ષતા, નિપુણતા, સફળતા બતાવવા જોઈએ.
3. મારા હાથનું કામ બગડે એ અસહ્ય આપત્તિ છે.
4. મારી ઊર્મિઓ ઉપર મારો કોઈ કાબૂ નથી. હું લાચાર છું.
5. કેટલાક લોકોનું વર્તન હું ચલાવી શકતો નથી.
6. મારા નાનપણના અનુભવોથી મારું બાકીનું જીવન ઘડાયું છે એટલે એમાંથી છૂટવા હું હવે કંઈ કરી શકું એમ નથી.
7. મુશ્કેલીઓનો સામનો કરવા કરતાં એથી દૂર ભાગી જવું સહેલું છે.
8. મારી ભૂલો અને અપરાધોને લીધે ��ારે હીનતાનો ભાવ અનુભવવો જોઈએ.
આપણે માનીએ છીએ તેના કરતા જીવન ઘણું ટૂંકું છે,શાંતિથી વિચારશો તો ક્યારે આ ઉંમરે પહોંચી ગયા એનો સાચો હિસાબ નહીં માંડી શકો. જો જીવનને માણ્યું હશે તો આ હિસાબ નહીં માંડી શકવાનો અફસોસ નહીં થાય પણ જો દિવસો […] હાથમાંથી સરકી ગયા હશે તો […] વીતેલા સમયનો અફસોસ જરૂ��� થશે.
@hansalbhachech
❝તમારી ઉપલબ્ધિઓ કે સર્જનાત્મકતામાં જેટલો અજાણ્યા લોકોને રસ હોય છે તેટલો તમારા સગા-સંબંધીઓ કે મિત્રોને નથી હોતો. તમારી ખુશીમાં તમારા લાગતા-વળગતા ખુશ નથી એ વાત પચાવવી કઠિન છે.❞ — હંસલ ભચેચ
@hansalbhachech
મોબાઈલના હોય કે ટેબ્લેટના, લેપટોપના હોય કે ટીવીના, આ દુનિયાના બધા સ્ક્રીન તમારા સમય ઉપર જીવે છે. એ તમારો સમય ખાય છે અને તાજાંમાજાં રહીને નવું નવું પીરસતા જાય છે, સરવાળે તમે એના ઉપર વધુને વધુ સમય લટકતા જાવ છો! https://t.co/1bPA9JnCtc
મારું નામ:- વિપુલભાઈ કાન્તિ ભાઈ ચૌહાણ છે
મારી દીકરી ની તબિયત બોવ નાજૂક છે તે નિર્મલ હોસ્પિટલ ભાવનગર માં દાખલ છે એના બંને પગ ખોટા પડી ગયા છે ડૉક્ટર કહ્યું હોસ્પિટલ નો ખર્ચો ઘણો બધો થશે હું હીરા ની ઓફીસ માં કામ કરું છું મહેબાની કરી થાય એટલી મને મદદ કરો🙏
ફોન પે નંબર:- ૮૪૮૮૦૬૭૩૭૪
ગુજરાતીભાષાને ગુજરાતીઓ જ ગંભીરતાથી લેતાં નથી. જોડણી, વ્યાકરણની ભૂલો સાથે હવે અંગ્રેજી, હિન્દી, ઉર્દુ શબ્દોનો છૂટથી વઘાર કરવામાં આ��ે છે. તેને લીધે આપણાં મૂળગુજરાતી શબ્દો ભૂલાતા જાય છે. 'ભદ્રંભદ્ર' બન્યા વગર સરળ ગુજરાતી શબ્દોને વધુ પ્રચલિત કરવાનો અમારો પ્રયાસ છે.
માણસે સૈકાઓના અનુભવમાં એવું જાણ્યું છે કે કેટલીક ચીજોનો પીછો કરવાથી તે દૂર ભાગે છે અને તમે જ્યારે તેનાથી દૂર ભાગો છો ત્યારે તે તમારી પાછળ દોડે છે!
- ભૂપત વડોદરિયા #panchamrut#chintannipale#aksharnaad#readgujarati