ગુજલીશથી ગુજરાતી તરફ. ગુજરાતીને જોવાનો અને મઠારવાનો પ્રયાસ. કોઇએ માઠું લગાડવું નહીં.
અમારું કોઇ જ્ઞાન નથી, જે છે તે ભગવદ્ગોમંડળ અને સાર્થ જોડણીકોષનું છે.
ગુજરાતીભાષાને ગુજરાતીઓ જ ગંભીરતાથી લેતાં નથી. જોડણી, વ્યાકરણની ભૂલો સાથે હવે અંગ્રેજી, હિન્દી, ઉર્દુ શબ્દોનો છૂટથી વઘાર કરવામાં આવે છે. તેને લીધે આપણાં મૂળગુજરાતી શબ્દો ભૂલાતા જાય છે. 'ભદ્રંભદ્ર' બન્યા વગર સરળ ગુજરાતી શબ્દોને વધુ પ્રચલિત કરવાનો અમારો પ્રયાસ છે.
શાંતિપુરા સર્કલ પાસે ઉમટ્યો અન્નદાતાઓનો અફાટ સાગર...
જ્યાં નજર પડે ત્યાં “જગતનો તાત” ખેડૂત જ દેખાઈ છે...
અમદાવાદના શાંતિપુરા સર્કલ વિસ્તારમાં જ્યાં નજર દોડાવો ત્યાં ખેડૂતોની જ વિશાળ ઉપસ્થિતિ જોવા મળી રહી છે.
મોટા પાયે આયોજિત આ ટ્રેક્ટર રેલીના સ્વાગતમાં જનમેદનીનો અભૂતપૂર્વ ઉમળકો અને અખૂટ જોશ જોવા મળી રહ્યો છે.
#ખેડૂતએકતા
માહિતી: અમદાવાદ-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ હવે નવા રૂટ ઉપર દોડશે. તારીખ હજી જાહેર થઇ નથી. હાલનાં સુરેન્દ્રનગર, રાજકોટ રૂટની બદલે હવે આ ટ્રે�� ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસાથી જેતલસર કનેક્ટ થઈને જુનાગઢ પહોંચશે.
૨૦૦૨ ની રજાઓ માં ઉત્તર ગુજરાતના એક ગામડામાં રહેવા ગયેલા. ત્યાં અઠવાડીયે એક વાર પાણી આવે.
નાના છોકરાઓનાં નહાવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો. એક ડબલર પાણીથી ઘસી લેવાનું અને જાજરું નો ઉપયોગ નહીં કરવાનો, ખુલ્લામાં જવાનું.
અમદાવાદમાં રહેલા અમારા જેવા લોકો માટે આ પ્રથમ અનુભવ હતો.
માવતરે પેટે પાટા બાંધી સંતાન મોટું કર્યું હોય, અને તે નપાવટ પાકે તો મા-બાપની શી દશા થાય તે વિશે રા.વિ.પાઠકે ‘મુકુન્દરાય’ નવલિકામાં ભાવવિભોર વર્ણન કર્યું છે.
(નીચે વાર્તાની કડી આપું છું)
ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયક બહુમતીથી પસાર થવા બદલ રાજ્યના સૌ જનપ્રતિનિધિઓ અને સૌ નાગરિકોને અભિનંદન પાઠવું છું. ગુજરાત અને દેશ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે.
આ સાથે જ ગુજરાત UCC લાગુ કરનારૂ દેશનું બીજું રાજ્ય બન્ય��ં છે.
સમાન નાગરિક સંહિતાના અમલના લીધે રાજ્યમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું અમલમાં આવશે.
તમામ ધર્મ અને જ્ઞાતિની મહિલાઓને સમાન અધિકારો મળે તે સુનિશ્ચિત થશે, જેથી તેમના સન્માન અને સુરક્ષાની સ્થિતિ વધુ સુદૃઢ બનશે.
સાથે જ, ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ ધ્યાનમાં રાખવામાં આવી હોવાથી કોઈ સમુદ���યને અન્યાય ન થાય તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ UCC અંગે પોતાનો આખરી અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો.
જેમાં તમામ જરૂરી મુદ્દાઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવ્યો છે, અને રાજ્યના જિલ્લાઓની મુલાકાત લઇને લોક અભિપ્રાયો મેળવીને તથા ઘનિષ્ઠ જનસંપર્ક આ વિધેયકનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.
મને વિશ્વાસ છે કે, UCC લાગુ થવાના લીધે રાજ્યનો સામાજિક ઢાંચો વધુ મજબૂત થશે. તમામ સમાજ અને સમુદાયના લોકો માટે વિકાસનો વધુ ઉત્સાહવર્ધક માહોલ તૈયાર થશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના વિઝનને વિકસિત ગુજરાતના નિર્માણ દ્વારા સાકાર કરવા માટે આપણે વધુ ઝડપથી આગળ વધી શકીશું.
જય જય ગરવી ગુજરાત.
#UCCinGujarat
મારો અનુભવ
શનિવારે નાયરાવાળાએ ટેંક ફૂલ કરવાની ના પાડી કારણ કે સ્ટોક નહતો. રકઝક પછી ૨૦૦૦નું આપ્યું.
રવિવારે મોડાસા જતાં રસ્તામાં બે નાયરાના પેટ્રોલપંપ પર પેટ્રોલ નહતું.
અને સોમવારે અછતના સમાચાર આગની જેમ ફેલાઇ ગયા. આજે સવારે પણ પેટ્રોલ પંપ મોડા ખુલ્યા, પણ કાલ જેટલી ભીડ નહતી.
This is disturbing and unacceptable.
Have people lost the basic common sense these days or they are doing it purposely.
Navkar Mahamantra is not a design, not a fashion element, not something to be casually printed on clothing to wear it .It is one of the most sacred prayers in Jainism .
Reducing it to a decorative print on a kurta shows a complete lack of awareness and sensitivity towards jainism. Sacred mantras are meant to be respected, recited, and lived not worn casually, folded, or disrespected in daily use.
Would anyone dare to treat symbols of other religions in this manner? Then why this repeated casualness towards Jain sentiments?
This is not about hate — this is about basic respect.
We strongly object to such misuse of our sacred mantra and urge creators, designers, and individuals to be more mindful and responsible.
Faith is not aesthetics. It is devotion. Let’s preserve its dignity.
#RespectJainism #NavkarMantra #jain
બહેન લાજવાને બદલે ગાજે છે. તેમને તો ગુજરાતની સુધારાવાદી ચળવળનો પણ અંદાજ નથી.
આ બહેન વીર નર્મદ, મોરારજી ગોકળ, મહર્ષિ દયાનંદ જેવા સમાજસુધારકોને પણ વામપંથી કહી દેશે.
वैष्णवों से नफ़रत है आपको इसलिए वामपंथीयों के पिट्टू बन महाराज जैसी फ़िल्म बनाई जिसने बिल्कुल ग़लत तरीक़े से वैष्णव धर्म को और हवेली परंपरा तथा पुष्टि मार्गियो को ग़लत चित्रित किया
वो क्या है ना की हम वैष्णव सहिष्णु है इसलिए तुम्हारी लिखी बकवास पुस्तक और फिल्मी प्रोपेगंडा को सहन कर गए
लेकिन में वैष्णव होने के साथ-साथ क्रांतिकारी हूँ और मुझे जिस दिन आप दिख गए और जिस मंच पर दिख गए उस दिन आपको वो रूप दिखेगा की पता चल जाएगा एक वैष्णव क्रांतिकारी क्या कर सकती है
वर्षों पहले सब्सक्रिप्शन फ्रॉड करने वाले सौरभ शाह हमे ज्ञान ना दे, औक़ात में रहना बिकाऊ वामपंथी चरण चाटुकार दलाल।
શાસ્ત્ર અનુસાર ચૌદશમાં હોળીપૂજા ના થાય. ગ્રહણ હોય તો પણ હોળીપૂજા ગ્રહણમાં જ કરવાની હોય. હોળી ને ગ્રહણનો દોષ લાગતો નથી. વળી કાલે સાંજે ૬-૪૫ એ ગ્રહણ સમાપ્ત થઈ જતાં ૭ વાગ્યા પછી હોળી પ્રગટાવી શકાય છે.