@Mayur_0603 આ વાત મે ઘણી વાર લખી છે કે શિક્ષકો ને સજા ના ભાગરુપે દરીયાકાંઠા ના વિસ્તારો ઉના, કોડીનાર તેમજ કચ્છ જેવા વિસ્તારો માં મુકવામાં આવે છે. તો ત્યાનાં બાળકોનો વાંક શું કે તેઓને આવા શિક્ષકો પાસેથી જ ભણવાનું ??? સજા જ આપવી હોય તો ગાંધીનગર બોલ્વી ઘાસ કપાવો !!!
સિક્કિમમાં અનોખું દૃશ્ય: E85 પેટ્રોલના પર કીડીઓનું ઝુંડ, શેરડીના રસની ગેરસમજ કે કંઈક બીજું?
સિક્કિમમાંથી સામે આવેલા એક રસપ્રદ વીડિયોએ સોશિયલ મીડિયામાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે. E85 પેટ્રોલ (જેમાં ઇથેનોલનું પ્રમાણ વધુ હોય છે) ઢોળાઈ જતાં તેની આસપાસ મોટી સંખ્યામાં કીડીઓ ભેગી થઈ ગઈ હતી. આ દૃશ્ય જોઈને અનેક યુઝર્સે મજાકમાં કહ્યું કે, કીડીઓએ કદાચ તેને શેરડીનો રસ સમજી લીધો હશે. જોકે, કીડીઓ ખરેખર ઇથેનોલની સુગંધ કે અન્ય કોઈ રાસાયણિક તત્વથી આકર્ષાઈ હતી કે નહીં, તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
#Sikkim #E85Fuel #Ethanol #Ants #VTVDigital
@GujaratiWatch ઢસા થી અમરેલી વચ્ચે બ્રોડગેજ નું કામ ચાલે છે, ખીજડીયા જંકશન થી 2 પાટા અલગ પડે છે, એક અમરેલી -સાસણ ગીર- વિસાવદર થઈને વેરાવળ જે મીટર ગેજ છે અને બીજો ખીજડીયા - જેતલસર - થઈને વેરાવળ જાય છે તો, ઢસા થી અમરેલી વચ્ચે હાલ કોઈ રેલ્વે લાઈન ના હોવાથી અશક્ય છે.
@itsurbunny7@siddtalks Not Paid - ઈલોનિયા જે Pay-Out વાળી સ્કીમ આપી છે, એના પ્રતાપે છે આ બધું !!! આ બધા ટ્વિટ ના રીપ્લે માં જોશો તો ખ્યાલ આવશે, બધા બ્લૂ ટીક વાળા જ હશે અને રીપ્લે પણ એવા જ હશે !!!
@siddtalks એટલે જ આ લોકો ધ્યાન નહિ આપતા, ગાંધીનગર માં ગાંધીનગરવાસીઓને કોઈ પણ સમસ્યા હોય તો હવે કોઇ કોર્પોરેટર કે મેયર ને નહિ કહેતા, સીધા અમિતકાકા જોડે પોંહચી જાય છે !!!