બરોબર છે. ઓછી આવકવાળાઓએ કુંવારા રહેવું જોઈએ. હક જ નથી લગન કરવાનો.
સામે છોકરાઓએ પણ મેકઅપ કરીને માંડ રુપાળી દેખાવાનો પ્રયત્ન કરતી છોકરીઓ સાથે પરણવું ના જોઈએ.
#પ્રતિબકલોલી 😅
સત્તર વર્ષના છોકરાઓએ CBSEની આખી સિસ્ટમ હચમચાવી દીધી. જે કામ પત્રકારો, નેતાઓ અને સરકારે કરવાનું હોય એ સોળ-સત્તર વર્ષના છોકરાઓ કરી રહ્યાં છે. ફિલ્મ અગ્નિપથનો સંવાદ યાદ આવી ગયો - હવા તેજ ચલતી હૈ દિનકાર રાવ, ટોપી સંભાલો