બેન નાની હોય કે મોટી નામથી તો બોલાવી જ શકયે ને!! તું તારી બેન ને માસી કેતો હોય તો બધા કહેતા હોય એવું જરૂરી છે? લુખીના તારું કામ કર બીજાને વણ માગી સલાહ આપવાનું બંધ કરી દે , આટલામાં સમજી ગયો હોય તો સારું....
સવાર સવારે મસ્ત ચા નાસ્તો કરતા કરતા...
એ બોલી - મમ્મી તમે રહેવા દો તમારો છોકરો શું કરે મને ખબર છે🫣
આપડા ને એમ લાગે કામ કરે ને એમ પણ આખો દિવસ સ્પેસ માં હોય છે. ઓફિસ માં પણ એ ત્યાજ બેઠો હોય છે🥴
મમ્મી - સારું ને... મારા લાલિયાને નાનપણ થી જ સાયન્ટીસ બનવાની ઇરછા હતી. 🤣😂🤣
🚨 Children Health Alert ⚠️
🍬 બાળકોના પ્રિય પડીકા ઝેર સમાન! ☠️
❌ છોટા ભીમ, ટારઝન, બબલુ જેવા નામે વેચાતા પડીકા બની શકે છે ગંભીર જોખમ!
🩺 આવા પડીકાંનું વધુ સેવન કરવાથી બાળકોમાં: ❤️ બ્લડ પ્રેશર વધવાનો ખતરો
💔 હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ
⚠️ અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.
🔍 રાજ્યભરમાં વેચાતા પડીકા અંગે મોટો ખુલાસો 📍 અમદાવાદની વિવિધ શાળાઓ નજીકથી લેવાયેલા સેમ્પલ 🧪 લેબોરેટરી તપાસમાં તમામ સેમ્પલ ફેઈલ થયા. 🚫 બેરોકટોક વેચાતા આવા પડીકા બાળકોના આરોગ્ય માટે જોખમી સાબિત થઈ રહ્યા છે.
👨👩👧👦 વાલીઓ અને શિક્ષકોને વિનંતી: 🍎 બાળકોને પૌષ્ટિક નાસ્તો આપો અને આવા પડીકાંથી દૂર રાખો.
#Gujarat #HealthAlert 🚨
#UnhealthySnacks 🍭❌
#ChildHealth 👧👦 #HealthyKids 💚