“સેવા, સંકલ્પ અભિયાન” અંતર્ગત ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા દ્વારા વડાપ્ર��ાન શ્રી @NarendraModi જીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી લઘુમતી સમાજ અને યોજનાઓના લાભાર્થીઓ દ્વારા પ્રેમ અને શુભેચ્છા સાથે 76,000 પોસ્ટકાર્ડ તૈયાર કરવામાં આવ્યા જેમાં હું પણ ઉપસ્થિત રહ્યો હતો.
राष्ट्रीय अध्यक्ष श्री बासित अली जी की अध्यक्षता में राष्ट्रीय भाजपा अल्पसंख्यक मोर्चा की वर्चुअल बैठक संपन्न हुई। इसमें माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के जन्मदिवस पर आयोजित 'सेवा संकल्प अभियान' के 13 सेवा कार्यक���रमों के सफल संचालन हेतु मार्गदर्शन दिया गया।
संचालन: डॉ. सूफी एम. के. चिश्ती
उपस्थिति: राष्ट्रीय पदाधिकारी, सदस्य, प्रदेश अध्यक्ष एवं जिलाध्यक्ष
@blsanthosh @iJagdishBJP @ratnakar273 @sanghaviharsh
🪷 संगठनात्मक दौरा - वडोदरा जिला 🪷 वडोदरा जिला अल्पसंख्यक मोर्चा द्वारा आयोजित एक परिचयात्मक बैठक हुई... जिसमें रा��्य भाजपा उपाध्यक्ष और अल्पसंख्यक मोर्चा प्रभारी रसिकभाई प्रजापति, वडोदरा जिला अध्यक्ष बी. जे. ब्रह्मभट्ट, प्रदेश अल्पसंख्यक मोर्चा के महासचिव श्री सदाब अब्बासी, श्रीमती अफिया मलिक, जिला महासचिव श्री जयदीपभाई, बृजेशभाई, प्रदेश अल्पसंख्यक मोर्चा मंत्री श्री मोहसिनभाई वोहरा, जिला अल्पसंख्यक मोर्चा अध्यक्ष श्री निशरभाई सैयद, महासचिव श्री अमीनभाई, सिद्दीकभाई, जिला अल्पसंख्यक मोर्चा पदाधिकारी, मंडल/नगर अध्यक्ष, महासचिव, कार्यकारी सदस्य, नगर पालिका/तालुका पंचायत सदस्य, सरपंच, सामुदायिक नेता और कार्यकर्ता उपस्थित थे...
When I saw this video, my first thought was that the earth, very often, sends us messages.
This tree, facing constant winds, is still standing, & has neither fallen nor been uprooted.
Instead it’s been shaped by it.
And developed its own unique aesthetic & identity.
We have to recognize & accept that tough times & tragedies are part of the journey.
They don’t define us, they simply give us our own unique personalities & capacities…
#MondayMotivation
I’m not sure why I paused on this clip when it appeared on my timeline.
I don’t even know the name of the dance form (apparently it’s from Saurashtra) but it shows a grandfather teaching his grandson the steps.
Yes, the dance itself is wonderful. Full of energy, joy and life. The kind that makes you want to join in.
But what really drew me in was what this clip symbolised: the passing on of tradition, rhythm and memory from one generation to the next.
In today’s uncertain world, I found that strangely comforting. That not everything around you will change.
It was a reassurance of continuity.
#MondayMotivation
ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા આજરોજ યુવા મોરચા, મહિલા મોરચા, બક્ષીપંચ મોરચા, અનુસૂચિત જાતિ મોરચા અને કિસાન મોરચાના વિવિધ મંડલોના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ ની નિમણુંક કરવામાં આવે છે.
સર્વેને ખુબ ખુબ અભિનંદન.. ૧/૩
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી અને સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી તથા કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ શ્રી @iDevjiVarchand જી ના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટી કચ્છ જીલ્લાના વિવિધ મંડલોના અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી @RaviNamori દ્રારા તમામ પ્રમુખશ્રીઓ તથા મહામંત્રીશ્રીઓ નિમણુંક કરવામાં આવી છે.
આપ સૌના નેતૃત્વમાં સંગઠન વધુ મજબૂત બનશે અને જનસેવાના કાર્યો નવી ઊંચાઈઓ સર કરશે…