🇮🇳 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં નવી જવાબદારીઓ સોંપાયેલા તમામ આગેવાનોને હાર્દિક શુભેચ્છાઓ...💐
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારી તરીકે રામકિશન ઓઝા, સુભાશીની યાદવ, હેમસિંહ શેખાવત અને નરેશ ઠાકુર, તેમજ પ્રદેશ કોંગ્રેસ પક્ષના સચિવ તરીકે નિમણૂક પામેલા નિલેશ પટેલ (લાલાભાઈ), પાલભાઈ આંબલિયા અને પલક વર્મા ને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.
આ નવી જવાબદારીઓ સાથે સંગઠન વધુ મજબૂત બને, જનતાના પ્રશ્નોને વધુ પ્રખરતાથી વાચા મળે અને કોંગ્રેસ પક્ષની વિચારધારા જનજન સુધી પહોંચે તેવી આશા છે.
સંગઠન મજબૂત – જનતાનો અવાજ બુલંદ....✊
સેવા, સંઘર્ષ અને સમર્પણના માર્ગે આગળ વધતા તમામ આગેવાનોને સફળતાની શુભેચ્છાઓ. ✊🇮🇳
– નૌશાદ સોલંકી
પ્રમુખ, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ
પૂર્વ ધારાસભ્ય, ૬૦ – દસાડા વિધાનસભા
🚨 સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના 8 ગામોમાં આદિવાસી સમાજની વેદના – રોજગારીના અભાવે 80% પરિવારોનું હિજરત કરવા મજબૂર થવું એ તંત્ર માટે શરમજનક બાબત છે. !
બિરસા મુંડા જયંતિની ઉજવણી પહેલાં લીંબડી તાલુકાના આદિવાસી વિસ્તારોની વાસ્તવિક પરિસ્થિતિ જાણવી અત્યંત જરૂરી છે.
રાણાગઢ, પરાલી, પનાળા, રણોલ, કઠેચી સહિતના 8 ગામોમાં રોજગારીના અભાવે આદિવાસી સમાજના આશરે 80% લોકો પોતાના વતન અને ઘરબાર છોડીને રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ હિજરત કરવા મજબૂર બન્યા હોવાની ગંભીર રજૂઆત સામે આવી છે.
એક તરફ ઘરોને તાળા લાગ્યાં છે, તો બીજી તરફ ગામોમાં પીવાના પાણી, રસ્તા અને રોજગારી જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે. નળકાંઠા વિસ્તારમાં માછીમારી કરીને જીવનનિર્વાહ કરતા પરિવારોની રોજગારી પણ છીનવાઈ રહી હોવાની વેદના સામે આવી છે.
સવાલ એ છે કે જ્યારે ગામડાંનાં ઘરોમાં તાળા લાગેલા છે, ત્યારે માત્ર બિરસા મુંડા જયંતિની ઉજવણી કરીને આદિવાસી સમાજનું કલ્યાણ કેવી રીતે થઈ શકે?
બિરસા મુંડાજીને સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો આદિવાસી સમાજને રોજગારી, પીવાનું પાણી, રસ્તા અને સન્માનભર્યું જીવન આપવું પડશે. ઉજવણી કરતાં પહેલાં તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવું એ તંત્રની પ્રથમ જવાબદારી છે.
તાલુકા પંચાયત ડેલિગેટ સોમાભાઈ રાણાગઢ દ્વારા રજૂ કરવામાં આવેલી આ હૈયાવેદના તંત્ર સુધી પહોંચવી જ જોઈએ.
નૌશાદ સોલંકીની સ્પષ્ટ માંગણી છે કે:-
1. લીંબડી તાલુકાના આદિવાસી ગામોમાં તાત્કાલિક સરકારી સર્વે કરવામાં આવે.
2. હિજરત કરી ગયેલા પરિવારોને વતનમાં જ રોજગારીની તક પૂરી પાડવામાં આવે.
3. પીવાના પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.
4. નળકાંઠા વિસ્તારમાં માછીમારી સાથે જોડાયેલા પરિવારોના રોજગારના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે.
5. આદિવાસી સમાજના હક અને અધિકારોનું રક્ષણ કરવામાં આવે.
આદિવાસી સમાજને માત્ર જયંતિઓની ઉજવણી નહીં, પરંતુ હક, રોજગારી અને વિકાસ જોઈએ.
તંત્ર જાગે અને આદિવાસ પરિવારોની વેદના સમજે...
— નૌશાદ સોલંકી
પૂર્વ ધારાસભ્ય, 60-દસાડા વિધાનસભા
પ્રમુખ, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ
#NaushadSolanki #Surendranagar #Limbdi #AdivasiSamaj #BirsaMunda #AdivasiRights #Congress #Gujarat
मनु कहता है कि यदि कोई शूद्र अछूत ब्राह्मण के आसन के बराबर बैठे तो राजा को चाहिए उसका चूतण कटवा ले।आज भी मनुवादी दलितों को कुर्सी पर नहीं बैठने देना चाहते हैं।
શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને તેજસ્વી વિદ્યાર્થીઓ એ સમાજનું ઉજ્જવળ ભવિષ્ય છે.
ખારાપાટ યુવા વિકાસ પરિષદ દ્વારા આયોજિત દસાડા, માંડલ અને વિરમગામ વિસ્તારના તેજસ્વી તારલાઓનો સામાજિક સન્માન સમારોહ તથા શૈક્ષણિક સેમિનારમાં ઉપસ્થિત રહી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો અવસર પ્રાપ્ત થયો.
આ પ્રસંગે દસાડા વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર સાહેબ સાથે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી.
આવા શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમો નવી પેઢીને પ્રોત્સાહન આપવા સાથે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને પ્રગતિની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
ખારાપાટ યુવા વિકાસ પરિષદની આ સુંદર પહેલને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
નૌશાદ સોલંકી
પૂર્વ ધારાસભ્ય, 60-દસાડા વિધાનસભા
પ્રમુખશ્રી, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ
#NaushadSolanki #KharaPatYuvaVikasParishad #તેજસ્વીતારલાઓ #દસાડા_માંડલ_વિરમગામ #શૈક્ષણિકસેમિનાર
🌹 आधुनिक भारत के शिल्पकार को शत-शत नमन । 🇮🇳
देश के प्रथम प्रधानमंत्री, भारत रत्न एवं महान दूरदर्शी नेता पंडित जवाहरलाल नेहरू जी की जयंती पर उन्हें कोटि-कोटि नमन एवं विनम्र श्रद्धांजलि।
उनके विचार, लोकतांत्रिक मूल्य, धर्मनिरपेक्षता और आधुनिक भारत के निर्माण में दिया गया योगदान सदैव देशवासियों को प्रेरित करता रहेगा।
उनके आदर्शों को अपनाना ही उन्हें सच्ची श्रद्धांजलि है।
🙏 सादर नमन 🙏
नौशाद सोलंकी
पूर्व विधायक, 60 दसाडा विधानसभा
प्रमुख, सुरेंद्रनगर जिला कांग्रेस कमेटी
#JawaharlalNehruJayanti #BalDiwas #Congress #NaushadSolanki
🌸 નૂતન વર્ષાભિનંદન – સ્નેહ, સદભાવના અને આત્મીયતાનો અવસર 🌸
નૂતન વર્ષના પાવન અવસરે આજે મારા નિવાસસ્થાને સમાજના વિવિધ વર્ગો, જ્ઞાતિ, ધર્મ અને સમુદાયના આગેવાનો, વડીલો, યુવાનો, મિત્રો અને શુભેચ્છકો પધાર્યા. સૌની સાથે નવા વર્ષની શુભકામનાઓની આપ-લે કરવાનો અને આત્મીયતાભર્યો સમય વિતાવવાનો આનંદ પ્રાપ્ત થયો.
આપણી વિવિધતા એ જ આપણી શક્તિ છે અને પરસ્પર પ્રેમ, વિશ્વાસ તથા ભાઈચારો એ જ આપણી સાચી ઓળખ છે.
આજની આ સ્નેહમિલન મુલાકાતોએ ફરી એકવાર અનુભવ કરાવ્યો કે સમાજને જોડતા સંબંધો કોઈ જ્ઞાતિ, ધર્મ કે વર્ગની સીમાઓમાં બંધાયેલા નથી, પરંતુ માનવતા, સદભાવના અને પરસ્પર સન્માનના પાયા પર ટકેલા છે.
મારા નિવાસસ્થાને પધારીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવનાર સૌ વડીલો, મિત્રો, આગેવાનો અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આપ સૌનો પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ જ મારી સાચી મૂડી અને જાહેરજીવનમાં કાર્ય કરવાની પ્રેરણા છે.
નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સમાનતા અને સામાજિક એકતાનો નવો પ્રકાશ લઈને આવે તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ! 🙏
નૌશાદ સોલંકી
પૂર્વ ધારાસભ્ય
પ્રમુખ – સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ
#નૂતનવર્ષાભિનંદન #સ્નેહમિલન #સામાજિકએકતા #ભાઈચારો #સદભાવના #NaushadSolanki #Surendranagar
🌸 नूतन वर्षाभिनंदन एवं साल मुबारक 🌸
नया वर्ष आपके जीवन में नई उमंग, नई ऊर्जा, नई उम्मीदें और अपार खुशियाँ लेकर आए। आपके परिवार में सुख-शांति, समृद्धि, उत्तम स्वास्थ्य एवं सफलता का संचार हो, यही मंगलकामना है।
विक्रम संवत 2083 के इस पावन नववर्ष पर आइए, हम सभी मिलकर प्रेम, भाईचारे, एकता और सद्भावना के साथ एक नए संकल्प और नई उम्मीदों के साथ आगे बढ़ें।
आप सभी को एवं आपके परिवारजनों को नूतन वर्षाभिनंदन एवं साल मुबारक ।🙏🌺
नौशाद सोलंकी
पूर्व विधायक, दसाडा विधानसभा
अध्यक्षश्री, सुरेंद्रनगर जिला कांग्रेस कमेटी
#नूतनवर्षाभिनंदन #सालमुबारक #VikramSamvat2083 #NaushadSolanki #HappyNewYear
🪔 दीपावली का पावन पर्व केवल दीपों का त्योहार नहीं, बल्कि आशा, सकारात्मकता और नई ऊर्जा का प्रतीक है।
यह शुभ अवसर हम सभी के जीवन में सुख, शांति, समृद्धि और खुशहाली लेकर आए। आइए, इस दीपावली पर प्रेम, भाईचारे और आपसी सद्भाव के दीप जलाकर समाज में एकता एवं सौहार्द की रोशनी फैलाएं।
मेरी कामना है कि हर घर में खुशियों का उजाला हो और हर परिवार का जीवन सुख-समृद्धि से परिपूर्ण रहे।
आप सभी को एवं आपके परिवारजनों को दीपावली की हार्दिक शुभकामनाएं। 🙏🪔
— नौशाद सोलंकी
पूर्व विधायक, दसाडा विधानसभा
अध्यक्षश्री, सुरेन्द्रनगर जिला कांग्रेस कमेटी
#शुभ_दीपावली #दीपावली2026 #HappyDiwali #NaushadSolanki #दीपों_का_त्योहार
शुभ धनतेरस 🙏
धनतेरस का यह पावन पर्व आप सभी के जीवन में सुख, समृद्धि, उत्तम स्वास्थ्य ओर नई खुशियों का संचार करे।
माँ लक्ष्मी एवं भगवान धन्वंतरि की कृपा से प्रत्येक परिवार में खुशहाली, शांति और समृद्धि बनी रहे।
आप सभी को धनतेरस की हार्दिक शुभकामनाएं। 🙏
— नौशाद सोलंकी
पूर्व विधायक, दसाडा विधानसभा
प्रमुख, सुरेन्द्रनगर जिला कांग्रेस कमेटी
#शुभ_धनतेरस
#धनतेरस_की_हार्दिक_शुभकामनाएं ।
#दीपावली
#NaushadSolanki
1 નવેમ્બર, દિલ્હીનું રામલીલા મેદાન…
આજે સુરેન્દ્રનગર કોંગ્રેસ સમિતિની ટીમ સાથે રામલીલા માર્ચમાં જોડાઈ લોકશાહી અને જનતાના મતના અધિકાર માટે અવાજ ઉઠાવ્યો.
“ज्ञानेश कुमार तुम इस्तीफा दो....। , वोट चोर कहां मिलेंगे..., बीजेपी के दफ्तर में...।” ના નારા સાથે જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગને લઈને યોજાયેલી આ રેલીમાં રાહુલ ગાંધીજી, પ્રિયંકા ગાંધીજી સહિત કોંગ્રેસ પાર્ટીના અને અન્ય પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, અને દેશભરમાંથી આવેલા કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં દેશભર માંથી લોકો જોડાયા.
જનતાનો મત એ માત્ર એક મત નથી, પરંતુ લોકશાહીની સૌથી મોટી શક્તિ છે. મતની પવિત્રતા જળવાય, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા રહે અને દરેક સવાલનો જવાબ મળે — આ જ અમારી માંગ છે.
— નૌશાદ સોલંકી
પૂર્વ ધારાસભ્ય, 60 દસાડા વિધાનસભા
પ્રમુખ, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ
#RamlilaMaidan #VoteChorGaddiChhod #NaushadSolanki