નવેમ્બરના અંતમાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ભરતી થયેલા સરકારી નોકરિયતો ને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હાથે અપાઈ શકે છે નિમણૂક પત્ર. સત્તાવાર તારીખની એક બે દિવસમાં થઈ શકે છે જાહેરાત
@Hasmukhpatelips
જાહેરાત ક્રમાંક 13/202122 aae માં અમુક વિદ્યાર્થી દ્વારા બીજા રાજ્ય ની યુનિવર્સિટી ના પ્રમાણપત્ર આપેલ હોવાથી PML લીસ્ટ આવ્યાથી 3 મહિનાથી પણ વધારે સમય થઈ ગયો હોવાથી એ વિદ્યાર્થી ના પ્રમાણપત્રો ટીમ બનાવી જલદી થી ચકાસણી કરવામા આવે અને જલ્દીથી FML આપવામાં આવે.
@Hasmukhpatelips સાહેબ જાહેરાત ક્રમાંક 13/202122 અધિક મદદનીશ ઇજનેર માં અમુક વિદ્યાર્થી દ્વારા બીજા રાજ્ય ની યુનિવર્સિટી ના પ્રમાણપત્ર આપેલ હોવાથી PML લીસ્ટ આવ્યાથી 3 મહિનાથી પણ વધારે સમય થઈ ગયો હોવાથી એ વિદ્યાર્થી ના પ્રમાણપત્રો ટીમ બનાવી જલદી થી ચકાસણી કરવામા આવે અને જલ્દીથી FML આપવામાં આવે.
@Hasmukhpatelips Saheb aae 13/202122 gpssb bharti nu fml kedi avse have 3 yr thya rah joi rahya chhiye plz kaik update to apo koi aa bharti ni vat j nathi kartu
@Hasmukhpatelips Saheb plz have aae 355 nu final list ma Sena lidhe wait karvo pade chhe etlu janavo sir plz ek tweet to karo 2.5/3 years thi atkeli bharti nu kaik karo have saheb🙌🙌
@hdraval93 Bhai 13/202122 aae 355 nu pml avi ne dv Thai gyu tene 2 month Thai gya to have FML ma su var chhe e babate mahiti apva aap bhai ne namra vinanti
@Hasmukhpatelips Saheb plz aae 355 gpssb nu final merit list apva aap saheb ne vinanti 2.5 year thi aa bharti ni process chalu chhe rah joi joi ne have thaki gya chhiye saheb aap par visvas chhe k tame result vaheli take apso amari juvani na kimati divso ama jay rahiya chhiye