કુદરતી આફતો - પૂર, ભૂકંપ, આગ, વીજળી માં મિલકત - માનવ / પશુ જાન હાની માં રાહત અંગે ની સંપૂર્ણ કાર્યવાહી - તલાટી મંત્રી ની ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
માહિતી અધિકાર અધિનિયમ,
વ્યવસાય વેરા અધિનિયમ,
જન્મ મરણ નોંધણી અધિનિયમ
લગ���ન નોંધણી અધિનિયમ
જેવી અધિનિયમ થી મળેલ રજિસ્ટ્રાર / અધિકારી ની સત્તા ઓ ની જવાબદારી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
ગ્રામ જનો ની સુવિધા હેતુ Digital Gujarat થી સેવા આપતો એક માત્ર કર્મચારી - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
મહેસૂલ ઉઘ���ાવી પોતાના જ પગાર ભથ્થા માં તથા વિવિધ વિકાસ કામ યોજના માં સરકાર ને મદદ કરે એવી એકમાત્ર સરકારી કેડર - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
નાણાંપંચ, ATVT, વિકેન્દ્રિત યોજના ઓ ના આયોજનો થકી ગામ ને વિકાસ ના રસ્તે લઈ જતો એક માત્ર કર્મચારી - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड���तालपेहै
#TCMStrikeGujarat
આવક ના દાખલા, વિધવા ના પ્રમાણપત્ર, વિવિધ સોગંદનામા, રેશન કાર્ડ ની તમામ કામગીરી, જેવી ૨૨ પ્રકાર ની online ગ્રામ્ય કક્ષા એ સેવા આપતો અધિકારી - તલાટી મંત્રી .
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat