વાવડી ગામે 'મેરી માટી મેરા દેશ' કાર્યક્રમ ની ભવ્ય ઉજવણી તથા શીલાફલકમ ની સ્થાપના ગ્રામજનો તથા ચાલુ નિવૃત્ત મીલ્ટ્રી પેરા મિલટરી જવાનો ના સંગાતે કરવામાં આવી., #MeriMaatiMeraDesh
મહુવા તાલુકાના સથરા ગામે પડેલા ભારે વરસાદ થી ગામમા થયેલા નુકસાનનો રવિવારની રજાના દિવસે પણ સર્વે કરી રહેલા તલાટી કમ મંત્રીશ્રીઓ.ગ્રામ કક્ષાએ આવી પડતી કોઈપણ આફત સમયે સૌથી પહેલા તલાટી કમ મંત્રીશ્રીઓ જ ગ્રામજનોની સાથે અડીખમ ઉભા રહેતા હોય છે.
@bachubhaikhabad@BhavnagarDdo@CMOGuj
Bhavnagar jilla na adhelai gam ma 3/7/23 na roj ek khedut nu avsan thata temna putra aajroz maran nondh lakahav va gram panchayat khate aavel
Maran ni nondha kari maran pramanpatra aapi ane pedhi aamba ni arji melavi pedhi aambo aapi ane 7/12 ma online varsai nondh kari aapel.
ભાવનગર ના રાજગઢ ખાતે માન.વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ અન્વયે રાજગઢ ગામે તળાવના કિનારે વૃક્ષારોપણ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના પૂર્ણ થયેલ કામોનો ગૃહપ્રવેશ કરાવવામાં આવેલ જેમાં વિસ્તરણ અધિકારી SBM,વહીવટદારશ્રી,તલાટી કમ મંત્રી,શાળાના આચાર્યશ્રી તથા ગામના આગેવાનો જોડાયેલ.
ગુંદી ગ્રા.પં., તાલુકા ભાવનગર ખાતે રાત્રી સભાનુ આયોજન કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં હાજર ગ્રામજનોને વિવિધ યોજનાકીય માર્ગદર્શન આપેલ તેમજ સ્થાનિક રજુ થયેલ પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી ઝડપી નીકાલ માટે લગત કચેરીને સુચના આપવામાં આવેલ.
@Collectorbhav@BhavnagarDdo @bhavnagar_sdm
વાવડી ગ્રા. પં., તાલુકા ઘોઘા ખાતે રાત્રી સભાનુ આયોજન કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં હાજર ગ્રામજનોને વિવિધ યોજનાકીય માર્ગદર્શન આપેલ તેમજ સ્થાનિક રજુ થયેલ પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી ઝડપી નીકાલ માટે લગત કચેરીને સુચના આપવામાં આવેલ.
@Collectorbhav@BhavnagarDdo @bhavnagar_sdm