માનનીય શ્રી @narendramodi જી,
નેટ સ્પીડ 5G એ પહોંચી ગઈ છતાં પગાર ભથ્થા નિયમિત અંતરે વધતાં હોવા છતાં આ સરકારી કર્મચારીઓના કામકાજની ગતિ કેમ હજી 2G જેવી જ છે ??
સિસ્ટમ સુધાર્યા વગર આપણે દુનિયાનું પ્રતિનિધિત્વ નહીં કરી શકીએ.
શુભ દિવસ 🌅
જય હિંદ 🇮🇳
દિલથી સેલ્યુટ .....
સેવાને લાખ લાખ સલામ..
મોરબીના હુસેન પઠાણ નામના મુસ્લિમ યુવકે પોતાની જાનની પરવા કર્યા વગર પાણી માં કૂદી ને લોકો ને જીવતા બચાવ્યા..! 🙏
ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.
सबसे हाथ जोड़कर अपील हैं की #SaveCowSaveVillages पर तब तक ट्वीट-रीट्वीट करें
जब तक सरकारें लाखों गायों की मौत का कारण बन रही #लम्पी_को#राष्ट्रीय_महामारी घोषित नहीं कर दे
नौकरी,जरूरी चीजों के लिए हम रोज लड़ते है इस लड़ाई को भी अपना कर्तव्य मानकर लड़े और जीते #AshokGehlot#Modi
રસ્તા પર ખાડા, બેઠેલા પશુ,ગમે ત્યાર ડાબી બાજુ રિક્ષા ઊભી કરતાં પાયલટ,ડ્રાઈવ કરતાં એક હાથ માં મોબાઈલ વાપરતી ખારેકો,ખોટું ઇન્ડિકેટર બતાવી ને વળતી બાયું, રોંગ સાઈડ થી સ્પીડ માં આવતી ચરકટો,
આ બધાં વચ્ચે થી શાંત મગજ એ ઓફિસ માં જવું એ પણ એક કળા છે.
#ત્રાસછેબાપા#SD#Ahmedabad