@deepakrajani123@tv13gujarati Bhai havethi maherbani karine tweet no karta. 5 tweet kare emathi ekadu mand sachu pade chhe.
Shu kamne potani ochhi karo chho. Samji javne
@deepakrajani123@tv13gujarati 🙏 માત્ર શક્યતાના આધારે ટ્વીટ ન કરો. 16 સપ્ટેમ્બરથી CCE શરૂ થવાની વાત છે અને હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ નથી. તમારા ટ્વીટ બાદ બોર્ડની જાહેરાત ન આવે ત્યારે વિદ્યાર્થીઓની આશાઓ પર પાણી ફરી વળે છે.જો બોર્ડ તમને માહિતી આપતું હોય, તો એ જ માહિતી વિદ્યાર્થીઓને આપવાથી શું વાંધો છે?