Ambani family’s daughter in law, Radhika Merchant, went viral a few months ago for saying, “Wow, Krishna lage che!”
Today, she recreated the iconic moment on public demand at a Navratri event. 🤣
પાછલા વર્ષથી મન હતું કે એકવાર તો નવશક્તિના ગરબામાં તો જવું છે પરંતુ આ વખતે જેવો હાઇપ બન્યો હતો એનો તે જોતા મને લાગતું હતું કે આ આગળ જતા ઓવરરેટેડ જ સાબિત થવાનું છે.
2 દિવસ પહેલા હાર્દિક દવેએ ગુજરાતની સરખામણી નાઝી જર્મની સાથે કરી.
ત્યારબાદ જે થયું તેને કુદરતની કરામત કહો કે માં જગદંબાનો પ્રકોપ. થયું એવું કે બધા હવે કહી રહ્યા છે કે Over crowd થઈ ગયું છે, પાસ વેચવાનું પણ બંધ કરી દેવું પડ્યું.
અફસોસ એ વાતનો છે કે ત્યાં જે જે લોકો જઈને નવશક્તિના વખાણ કરીને આવ્યા છે તે લોકો હવે નાઝી જર્મની સાથે ગુજરાતની તુલના કરવા પર ચૂપ બેઠા છે.
જેને પોળના ગરબા શું છે તે ખબર નથી એ જ લોકો ગુણગાન ગાઈ રહ્યા છે.
આદિત્ય ગઢવી, ઇશાની દવે જેવા લોકોએ પાર્ટી પ્લોટના ગરબાને 12 વાગતા આવે ને કોન્સર્ટ બનાવી દે છે.
અરે કોન્સર્ટ જ કરવો હોય તો અલગ થી કરો ને, લોકો જેના માટે પૈસા આપીને ગરબા કરવા આવ્યા છે તે કરાવોને.
ક્ષમતા કરતા વધારે પાસ વેચીને કમાવી જ લેવું છે આ બધાને
I LOVE HOW THEY'RE APPROACHING THE MUSIC! 😭🔥
The fusion of modern music blending into this mythological epic is such a brilliant creative choice🙏👺🥵
Rahman x Zimmer 🐐🥶#Ramayana
Zelensky is begging Elon Musk to activate Starlink in Ukraine.
Same thing can happen in India,
If Starlink is launched in full capacity without exemption.
- India will request Elon Musk to deactivate Starlink on India- Pakistan border, because it will benefit Pakistan in future warfare.
It willl be selling our sovereignty to Pentagon.
😊
Modi luck strikes again. Thanks to Elon diatribe, within barely two days, Indians now see how dangerous Starlink can be. Modi again becomes the saviour without lifting a finger 🤣