રાજ્યસભાના માનનીય સાંસદ શ્રી માનસિંહભાઈ પરમાર જી ને ભારત સરકારના અનાજ, નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક બાબતો વિભાગની સ્થાયી સમિતિના સભ્ય તરીકે નિમણૂક બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
🎉🪷
આદરણીય શ્રી માનસિંહ પરમારજીને રાજ્યસભાના સાંસદ તરીકે શપથ ગ્રહણ કરવા બદલ હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ. 💐
આપનું આ ગૌરવપૂર્ણ સ્થાન ગુજરાત અને સમાજના સર્વાંગી વિકાસ માટે નવી દિશા અને પ્રેરણા આપનારું બને તેવી હાર્દિક શુભેચ્છાઓ.
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ! 🌹🙏
ઓલ ઈન્ડિયા ભારતીય જનતા પાર્ટીના પીઢ અને કદાવર નેતા તેમજ સૌથી મોટી સહકારી સંસ્થા IFFCO ના ચેરમેન, અને સૈવ કાર્યકર્તાઓ ના માર્ગદર્શક આદરણીયશ્રી દિલીપભાઈ સંઘાણી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.🌹તમારુ જીવન, નિરોગી, પરિવાર સાથે ખૂશીઓથી હર્યું ભર્યું રહે એજ શુભેચ્છા.🎂🌹🩷✌️🤝
કુશળ સંગઠનકર્તા, લાખો કાર્યકરોના પ્રેરણાસ્ત્રોત, કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil સાહેબને જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભકામનાઓ…
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના...