🌷🌷🌷वचोऽमृतम् 🌷🌷🌷
🌷૪૨/૦૪/૦૮/૨૦૨૧🌷
- ગુરુ તો હમેંશા શિષ્યને પરમાત્માપ્રાપ્તિનો સન્માર્ગ બતાવે છે,અને પરમાત્માના સ્વરુપના વિષે સુદૃઠ જીજ્ઞાસા ઉત્પન્ન કરે છે, ત્યારે શિષ્ય પણ પરમપિતા પરમાત્માનો આત્મસાક્ષાત્કાર કરી શકે છે.
🌷🌷🌷वचोऽमृतम् 🌷🌷🌷
🌷०८/०७/२०२१
-માનવ જીવન ધર્માર્થકામમોક્ષના યથાક્રમ ચારેય પુરુષાર્થ ને યથાકાળ પ્રાપ્ત કરવા માટે મળ્યું છે,એટલે કે મનુષ્યજન્મ તો પરમસત્યસ્વરુપ પરમ પિતા પરમાત્માપ્રાપ્તિનો જ ઉદ્દેશ્ય છે એજ અન્તિમલક્ષ દૃઢ થવાથી મનુષ્યને સાંસારિકસિદ્ધિ-અસિદ્ધિ થી કોઈ જ ફરક નથી.
🌸पंचविधो विधि:🌸
युधिष्ठिर धृतिर्दाक्ष्यं
देशकालपराक्रमा:।
लोकतन्त्रविधानाना
मेषपञ्चविधो विधिः।
महाभारते वनपर्वणि 162/1
हे युधिष्ठिर ! जीवन में लौकिक कार्यसिद्धि के धैर्य, दक्षता, देश, काल और पराक्रम-ये पाँच हेतु हैं।