We recall the sacrifice of Imam Hussain (AS). For him, there was nothing more important than the values of truth and justice. His emphasis on equality as well as fairness are noteworthy and give strength to many.
સમગ્ર ગુજરાત ભરમાં 200 થી વધુ કેન્દ્રો પર આપ કાર્યકર્તાઓ દ્વારા ઓક્સિમિટર થી ઓક્સિજન લેવલ માપવામાં આવી રહ્યું છે તથા 1000 હજાર ટિમ બનાવામાં આવી છે જે રોજ ડોર ટુ ડોર જઈને ઓક્સિજન લેવલ તપાસી રહી છે.
આમ આદમી પાર્ટી નો દરેક કાર્યકર્તા અત્યારે કોરોના વોરિયર્સ ની ભૂમિકા નિભાવે છે.
આમ આદમી પાર્ટી દ્વારા આગામી દિવસો માં યુવાનો જોડો અભ્યાન શરૂ કરવા જઈ રહી છે સાથે સાથે આજરોજ મિસકોલ કેમ્પઇંગ પણ શરૂ કરવામાં આવી..
મિસકોલ નંબર : 72 8003 8003
આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બધી સીટો પર લડવા જઈ રહી છે. જે લોકો ચૂંટણી લડવા માંગતા હોય એ આ લિંક (https://t.co/5BPGi1Pkax)
માં જઈને પોતાની વિગત ભરી દે.વધુ માહિતી માટે સંપર્ક કરો - 7818 810 810