Who are you to threaten the academic institutions for guiding their own students to stay away from your propaganda Mr. Gandhi??
It is self proclaimed leaders like you who tried to hijack the whole issue for your own political benefit. The University is cautioning their students about.
Youth of nation will never forgive you for this.
Shame on you !! @RahulGandhi
खड़गे जी,
जिस गुजरात की धरती ने देश को महात्मा गांधी दिए,
जिस गुजरात ने देश को लौह पुरुष सरदार पटेल दिए,
जिस गुजरात ने देश के सबसे लोकप्रिय PM @narendramodi जी दिए,
जिस गुजरात ने विकास का नया मॉडल पूरी दुनिया को दिखाया
उस गुजरात के 6 करोड़ गुजरातवासियों का अपमान?
कांग्रेस को गुजरात से इतनी नफ़रत क्यों?
बार-बार गुजरात की जनता को निशाना क्यों बनाते हो?
क्या गुजरातवासियों ने आपको सत्ता से बाहर किया इसलिए यह बदला?
यह बयान आपकी हताशा नहीं
आपकी औकात दिखाता है।
गांधी और पटेल की इस पावन धरती का अपमान करने वाली कांग्रेस को गुजरात की जागरूक जनता ने हमेशा नकारा है,
आगे भी नकारती रहेगी।
गुजरात माफ़ नहीं करेगा।
कांग्रेस के राष्ट्रीय अध्यक्ष श्री मल्लिकार्जुन खड़गे जी द्वारा गुजरात के लोगों के संदर्भ में दिए गए बयान अत्यंत आपत्तिजनक और दुर्भाग्यपूर्ण हैं।
इस प्रकार की टिप्पणी न केवल 6 करोड़ गुजरातवासियों का अपमान है, बल्कि महात्मा गांधी और सरदार पटेल की पावन धरती की गरिमा को भी ठेस पहुंचाती है।
गुजरात ने हमेशा राष्ट्र निर्माण, विकास और एकता में अग्रणी भूमिका निभाई है और आगे भी करता रहेगा। ऐसे बयान कांग्रेस की संकीर्ण सोच को दर्शाते हैं।
यह टिप्पणी स्पष्ट करती है कि आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भाजपा की विकास की राजनीति और उसे मिल रहे व्यापक जनसमर्थन से कांग्रेस कितना असहज और असुरक्षित महसूस कर रही है।
गुजरात की जागरूक जनता ऐसे बयानों का जवाब देना जानती है, और आने वाले समय में केरल की जनता भी कांग्रेस को नकारकर भाजपा की विकास की राजनीति का समर्थन करेगी, यह निश्चित है।
આ પ્રસંગે પક્ષના સાથીઓની જોડે ટિફિન બેઠક કરીને સૌએ સાથે ભોજન લીધું. ભારતીય જનતા પાર્ટીની આ પરિવાર ભાવના અદભુત છે.
સૌ સાથે ભોજન લે અને "વિકસિત ભારત - વિકસિત ગુજરાત"ના નિર્માણના સંકલ્પને દોહરાવે એ ખૂબ આનંદ આપનારી વાત છે.
સંગઠન શક્તિ અને સ્નેહનો સંગમ!
શક્તિપીઠ બહુચરાજીની પાવન ભૂમિ પર આજે કાર્યકર્તા મિત્રો સાથે 'મન કી બાત, ટિફિન બેઠક કે સાથ' કાર્યક્રમમાં સહભાગી થયો.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રેરણાદાયી વિચારો સાંભળ્યા બાદ કાર્યકર્તાઓ સાથે સંગઠનલક્ષી સંવાદ કર્યો અને સહિયારા પરિવારની જેમ સાથે બેસીને ટિફિનનું ભોજન લીધું.
पश्चिम एशिया संकट के कारण आज पूरी दुनिया में कच्चे तेल की कीमतें तेजी से बढ़ रही हैं और अन्य देशों की जनता इस महंगाई का भारी खामियाजा भुगत रही है।
ऐसे चुनौतीपूर्ण समय में आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी ने पेट्रोल और डीजल पर एक्साइज ड्यूटी में ₹10 प्रति लीटर की कटौती की है।
इस बड़े फैसले से भारत के नागरिक वैश्विक मूल्य वृद्धि की मार से पूरी तरह सुरक्षित हुए हैं जो मोदी सरकार की आम जन के प्रति प्रतिबद्धता को दर्शाता है।
પક્ષીઓ માટે પાણી મૂકી સેવા કરો પ્રકૃતિ આપણી જવાબદારી છે પક્ષીઓ માટે પાણી મૂકવું આપણી ફરજ છે ભારતીય જનતા યુવા મોરચા પોરબંદર જિલ્લા દ્વારા આયોજિત #Yuva4Nature અંતર્ગત આજરોજ 20-માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિતે કુંડા તેમજ ચકલીઘર વિતરણ કાર્યક્રમ યોજયો.
#SaveNature#WorldSparrowDay
રાજ્યના તમામ 182 વિધાનસભા વિસ્તાર માટે એક એમ કુલ 182 નવી બસોનું આજે ગાંધીનગર ખાતે લોકાર્પણ કર્યું, અને મુસાફરોની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું.
ગુજરાત એસ.ટી. નિગમ રોજ 8000 થી વધુ બસોના કાફલા સાથે 33 લાખ કિલોમીટરનું સંચાલન કરીને 27 લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડે છે.
તહેવારોનો સમય હોય કે ધાર્મિક મેળાઓ - એસ.ટી નિગમની બસ સુવિધા નાગરિકોની સેવા માટે કાયમ ફરજરત રહે છે.
Had a wonderful interaction at the 'AI Startup Samwad' with high-potential young startups from across the nation, strengthening our commitment to establishing Gujarat as a Global Center for AI and Emerging Technologies, as envisioned by Hon'ble PM Shri @narendramodi ji.
It was inspiring to see innovators across vital sectors like Agriculture, Health, Education, and GovTech ready to contribute in nation building.
A major highlight was signing an MoU with Sarvam AI to establish a modern Sovereign AI Park in Gujarat, which will bring high-end computing infrastructure and create vast employment opportunities.
Gujarat Government has unveiled a Financial Support Model under AI Innovation Challenge, offering up to ₹1 Crore for the full-scale deployment of high-impact AI solutions, supporting our innovators from Proof of Concept (PoC) to production rollout.
Our priority is to maximize the use of AI for greater transparency, efficiency in governance, and enhancing citizen welfare across the state.
#AIStartupSamwad
Welcoming the Union Cabinet’s landmark approval of the Bharat Audyogik Vikas Yojana (BHAVYA), a transformative step towards strengthening India’s manufacturing ecosystem.
With 100 plug-and-play industrial parks and world-class infrastructure, this visionary initiative will boost ease of doing business, attract investments, and generate large-scale employment, accelerating the journey towards a Viksit Bharat.
Grateful to Hon’ble PM Shri @NarendraModi ji for this forward-looking decision.
#CabinetDecision
#BHAVYA #ViksitBharat
ગાંધીનગરમાં વિધાનસભા ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના વરદ હસ્તે એસ.ટી.ની 182 નવીન બસોને જન સેવામાં સમર્પિત કરવામાં આવી.
આ નવી બસો દ્વારા રાજ્યના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મુસાફરી વધુ સરળ, સુરક્ષિત અને આરામદાયક બનશે, તેમજ પરિવહન સેવાઓમાં ગુણવત્તા અને ઝડપમાં વધારો થશે.
#Gujarat #Gandhinagar #GSRTC #PublicTransport #stbus
લોકો ગાંધીનગર વિધાનસભાની કામગીરી નિહાળવા આવે છે અને તેમના સાથે સંવાદ થાય છે, એ હંમેશા મારા માટે આનંદદાયક અનુભવ હોય છે. પરંતુ તેમાંય વાત જ્યારે પોરબંદરની આવે, ત્યારે એ સ્વાભાવિક રીતે આનંદ બેવડો થઈ જાય છે.
આ માત્ર સંવાદનો આનંદ નથી રહેતો, પરંતુ સ્નેહ અને લાગણીનો એક અનોખો સમન્વય અનુભવાય છે, જે શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે.
#GandhinagarVibes #PorbandarPride #Porbandar
યુવા બજેટ 2026-27 "યુવા સંવાદ"
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી અને દેશ ના નાણા મંત્રી શ્રી @nsitharaman જી ના માર્ગદર્શન માં દેશ નુ બજેટ રજુ થયું તે અનુસંધાને
પોરબંદર જીલ્લા યુવા ભાજપ દ્વારા સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે યુવાઓ સાથે બજેટ સંવાદ નો કાર્યક્રમ યોજાયો હતો.
આજ રોજ પોરબંદર જિલ્લા યુવા મોરચા દ્વારા અટલ ભવન પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબનો ‘મન કી બાત યુવા કે સાથ’ કાર્યક્રમ સાંભળી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. અને "મન કી બાત સેવા કે સાથ નો પણ ચક્ષુ દિવ્યાંગ ગુરુકુળ ખાતે પફ વિતરણ કરેલ હતું.