SEBC તથા SC પ્રમાણપત્રો પૈકી મોટાભાગના પ્રમાણપત્રોનું વેરિફિકેશન દસ્તાવેજ ચકાસણી દરમિયાન થવાની સંભાવના છે તેમાં બાકી રહેતા પ્રમાણપત્રોની ચકાસણી માટે સમાજ કલ્યાણ વિભાગને બોર્ડ દ્વારા પ્રમાણપત્રો પછી મોકલી આપવામાં આવશે. તેના તથા ST પ્રમાણપત્રો વેરિફિકેશન પછી પરિણામ બહાર પાડી શકાશે.
When any stray dog is being killed, then the minimum fine that culprit has to pay is from 50-500 Rs. and he also get bail on the spot. So we have to raise our voice against cruelty and need to stop this outdated law.
So pls tweet PM @narendramodi to amend strict laws. #NoMore50
આવતી કાલે @GTUoffice પ્રેસ નોટ આપશે કે વિદ્યાર્થીઓ એ offline પરીક્ષા ના નિર્ણય ને વધાવી લીધો,પરંતુ કેવાનું કે વધાવી નહીં વિદ્યાર્થીઓ એ માનસિક ત્રાસ હેઠળ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી...ખોટી પ્રેસ નોટ નહીં પરંતુ કોર્ટ માં પ્રશ્ન ના જવાબ આપશો ત્યારે સાચી ખબર પડશે. @navin_sheth
But as the teaching of whole semester was completely online , so students have not studied practical and theory properly. And if the Android based MCQ exam is issue , then give option to those students who has not facility and give them chance to give exam online at nearest clg.
સાહેબ તમને 100% ખબર જ છે કે આ Offline exam પછી ઘણા બધા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત 100% થવાના જ છે,એ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ પછી ચૂપ નઈ બેસે..આપણી જ University ની value જવાની છે sir, દેશની બધી University ઓની જેમ online exam way અપનાવો. @GTUoffice@navin_sheth@imBhupendrasinh
મારા ઘરનાં પરિવારમાં યુવાન તેમજ વૃદ્ધ સદસ્યો છે,
પેહલી તારીખે શરૂ થનારી GTU ની Offline exam ને કારણે,ન કરે નારાયણ ને જો હું Coronaથી સંક્રમિત થયો અને એની અસર મારા પરિવાર પર ના કોઈ પણ સદસ્ય પર થઈ તો એ બધા માટે જવાબદાર gtu જ રહેશે. #GTUKillingStudents@navin_sheth@GTUoffice