@Bhupendrapbjp આદરણીય મુખ્યમંત્રી શ્રી, નર્મદા વિભાગ ની વર્ક આસિસીસ્ટન્ટ ની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવેમ્બર ૨૦૨૩ મા ભરતી બહાર પડવામા આવી હતી હવે નિમણુંક પત્ર સુધી આવી અટકી છે જે આપના હાથમાં છે જેથી આપ અમો ઉમેદવારો નિમણૂક આપી સેવાનો મોકો આપશો.
@Hasmukhpatelips સાહેબ શ્રી ને વિનંતી કે AAE 355 જગ્યા નું ફાઇનલ રિઝલ્ટ જલ્દી આપવા વિનંતી કારણ કે ગૌણ સેવા ની બીજી ટેક્નિકલ પરીક્ષા ના પરિણામ મા વધારે સ્ટુડન્ટસ ને સરકારી સેવા કરવા નો લાભ મળે.