Top Tweets for #ASHADHIBEEJ
दि. १९ जुलै २०२६
'आषाढी बीज' या पवित्र आणि मंगलमयी दिनाचे औचित्य साधून घाटकोपर (पूर्व) येथील झवेरबेन पोपटलाल सभागृहात आयोजित 'घाटकोपर कच्छरत्न पुरस्कार' सोहळ्यास उपस्थित राहिले, त्याची काही क्षणचित्रे...
#AshadhiBeej #KutchiNewYear #KutchiSamaj #KutchiRatnaAwards #Ghatkopar #MumbaiMayor #RituTawde #mumbaichiprathamsevika
@BJP4Maharashtra @BJP4Mumbai @ShelarAshish @AmeetSatam @ParagShahBJP @mihirkotecha @pawantripathi_ @chheda_pravin
મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ: ગરબામાં બેનરો સાથે સરકારની વળતર નીતિનો વિરોધ, રાકેશ અમૃતિયા પણ જોડાયા
#Morbi #Jetpar #FarmersProtest #GujaratNews #Garba #Compensation #FarmerMovement #MorbiNews #AshadhiBeej #ViralVideo #Khedut #mantavyanews
https://t.co/ugHqketyJ5
જેતપરની આંદોલન છાવણીમાં અષાઢી બીજ નિમિત્તે જામી રાસ-ગરબાની રમઝટ
#Jetpar #AshadhiBeej #RaasGarba #GujaratCulture #Festival #VTVDigital
પાટણમાં ખોડિયાર માતાજીની પાલખી યાત્રા યોજાઈ : અષાઢી બીજે પાટોત્સવ નિમિત્તે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
#Gujarat #Patan #PatanKhodiyarMataji #AshadhiBeej
https://t.co/bK5mTAqmwj
મોરબીમાં મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસની રથયાત્રા : અષાઢી બીજે રબારી-ભરવાડ સમાજના હજારો લોકો જોડાયા, રાસ ગરબાની રમઝટ જામી
#Gujarat #Morbi #MorbiMachhuMatajiRathYatra #Ashadhibeej
https://t.co/AzyzIPa4oj
અમદાવાદમાં અષાઢી બીજે વાતાવરણ પલટાયું: અનેક વિસ્તારોમાં વાદળછાયા માહોલ વચ્ચે થયા અમી છાંટણાં
#AhmedabadRain #Monsoon2026 #AshadhiBeej #MonsoonInAhmedabad #Gujarat #viralvideo #viral #viralshort #trending #trendingshorts #trendingvideo #SHORT
અમદાવાદમાં જામ્યો ભારે વરસાદી માહોલ
અષાઢી બીજે થયા અમી છાંટણા
બોપલ વિસ્તારમાં ખાબક્યો ધમાકેદાર વરસાદ
#AhmedabadRain #GujaratRain #AshadhiBeej #BopalRain #GotaRain #Ghatlodia #SGHighway #Kalupur #MonsoonUpdate #RainRelief #GujaratFirst
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પધરામણી! અષાઢી બીજે જ વરસાદ પડતાં ખેડૂતો ઝૂમી ઉઠ્યા
#RajkotRain #SaurashtraRain #Monsoon2026 #AshadhiBeej #MonsoonArrival #Gujarat #viralvideo #viral #viralshort #trending #trendingshorts #trendingvideo #SHORT
રાજકોટમાં જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ અષાઢી બીજના શુભ મુહૂર્તે વાવણી કરી
દુહા અને છંદની મોજ વચ્ચે પરંપરાગત રીતે વાવણીનો પ્રારંભ કર્યો
ખેડૂત સંસ્કૃતિ અને લોકસાહિત્યનો અનોખો સંગમ જોવા મળ્યો
#Rajkot #DhirubhaiSarvaiya #AshadhiBeej #Agriculture #GujaratiCulture #LokSahitya #Doha #Gujarat #Video #BenefitNews
ગુજરાતની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને પહિંદ વિધિ પ્રસંગે.....
🙏 જય જગન્નાથ!🚩
#જયજગન્નાથ #રથયાત્રા2026 #અષાઢીબીજ #JagannathRathYatra #JaiJagannath #AshadhiBeej #Blessings #SanatanSanskriti #RajyasabhaMP #MayankNayak
કચ્છની સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાના પવિત્ર પ્રતીક સમાન 'અષાઢી બીજ' તથા 'કચ્છી નૂતન વર્ષ' નિમિત્તે દેશ-વિદેશમાં વસતા તમામ કચ્છી ભાઈઓ અને બહેનોને હાર્દિક શુભકામનાઓ.
#કચ્છીનવુંવર્ષ #અષાઢીબીજ #KutchiNewYear #AshadhiBeej #Kutch

May every new beginning bring new opportunities, cherished moments, and lasting happiness.
Wishing you a wonderful Ashadhi Beej and a prosperous New Year.
#AshadhiBeej #HappyAshadhiBeej #KutchiNewYear #NewBeginnings #PenMovies

ખમીરવંતી કચ્છી સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીક સમાન ‘અષાઢી બીજ’ તથા ‘કચ્છી નૂતન વર્ષ’ની દેશ-વિદેશમાં વસતા તમામ કચ્છીમાડુઓને અનેક - અનેક વધાઈ.
નવું વર્ષ આપના જીવનમાં નવી આશા, નવો ઉમંગ અને અખૂટ સમૃદ્ધિ લઈને આવે તેવી કચ્છદેવી મા આશાપુરાને હૃદયથી પ્રાર્થના.
#AshadhiBeej

આષાઢી બીજના પાવન અવસરે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ.
જય જગન્નાથ!
#RathYatra #AshadhiBeej #MayurbhaiGadhavi
કચ્છી ભાઈઓ અને બહેનોને કચ્છી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ
અષાઢી બીજનો આશીર્વાદ તમારા ઘરને સમૃદ્ધિ અને ખુશીઓથી ભરી દે
#AshadhiBeej #KutchiNewYear #NewBeginnings #Peace #Prosperity #kutch

મોરના ટહુકા અને અષાઢી વાદળની ગર્જના સાથે શરૂ થતું આપણું નવું વર્ષ! ⛈️🦚
આપ સૌને કચ્છી નવા વર્ષ 'અષાઢી બીજ' ની હાર્દિક શુભેચ્છાઓ. 'અસાંજો કચ્છ
#AshadhiBeej #KutchhiNewYear #KutchiMaadu

ખમીરવંતી કચ્છી સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીક સમાન 'અષાઢી બીજ' તથા 'કચ્છી નૂતન વર્ષ'ની દેશ-વિદેશમાં વસતા તમામ કચ્છીમાડુઓને અનેક - અનેક વધાઈ.
નવું વર્ષ આપના જીવનમાં નવી આશા, નવો ઉમંગ અને અખૂટ સમૃદ્ધિ લઈને આવે તેવી કચ્છદેવી મા આશાપુરાને હૃદયથી પ્રાર્થના. 🚩
#AshadhiBeej

અષાઢી બીજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, ખેડૂતોમાં ખુશીનો માહોલ
https://t.co/wpy30yM2NI
#tv13gujarati #GujaratWeather #RainUpdate #AshadhiBeej #Monsoon #GujaratNews

Last Seen Hashtags on Sotwe
社死
Seen from United States
omegle
lovedolltoyfactory
Seen from United States
DeeWilliams
Seen from United States
momsonn
Seen from Germany
NSFW
Seen from United States
thai gay
Seen from Germany
nolimits nolimits nolimits nolimits nolimits nolimits nolimits nolimits nolimits nolimits nolimits nolimits nolimits nolimits nolimits nolimits nolimits nolimits nolimits nolimits nolimits nolimits nolimits nolimits nolimits
Seen from France
marochienne
Seen from Germany
zarasfraa
Seen from Indonesia
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
113.9M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.7M followers

Taylor Swift 
@taylorswift13
83.7M followers

Lady Gaga 
@ladygaga
75.2M followers

Virat Kohli 
@imvkohli
72.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.9M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.8M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers


















