Top Tweets for #AIRVideo
#Tapi જિલ્લામાં ગેરકાયદેસર ખનન કરતા તત્વો પર કાર્યવાહી
જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ રેડ કરવામાં આવી
નિઝર તાલુકાના કોટલી ગામે રેડ કરી અંદાજિત 1.86 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
@CollectorTapi @infotapigog24
#AIRVideo : નીરવ કંસારા
#Gujarat #Tapi
▶️તાપીમાં ભૂસ્તર વિભાગની રેતી માફિયાઓ પર કાર્યવાહી
▶️સુલવાડા ગામેથી ત્રણ ડમ્પર સહિત 75 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી
@infotapigog24
#AIRVideo : નીરવ કંસારા
#Gujarat #Morabi #CeramicIndustry
મોરબીના સિરામિક ઉદ્યોગમાં 1 જૂનથી ટાઈલ્સના ભાવમાં વધારો અમલમાં આવશે
ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના યુદ્ધની અસર ઉદ્યોગ પર
ગેસ, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી પ્રોડક્શન કોસ્ટ વધી
#AIRVideo : રવિ મોટવાણી
#Gujarat #Surat #Plantation #12YearOfSeva
કામરેજ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થતાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
આરોગ્ય મંત્રી @prafulpbjp કાર્યક્રમમાં હાજર રહ્યા
વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવા અપીલ કરી
@InfoSuratGOG
#AIRVideo : લોપા દરબાર
#Gujarat #ChhotaUdepur #AtmanirbharBharat
💠છોટાઉદેપુર જિલ્લાના સોનલ રાઠવાએ મોતી કામની કલાને લુપ્ત થતી બચાવવા 100 જેટલી મહિલાઓને તાલીમ આપી
💠તાલીમ લીધેલ મહિલાઓ મોતી કામ કરી આત્મનિર્ભર બની
@infocugog
#AIRVideo : રાજેશ રાઠવા
#Gujarat #ChhotaUdepur #Ambulance #VGL
વડોદરા ગેસ લિમિટેડની છોટાઉદેપુર જિલ્લાને અનોખી ભેટ
CSR ઇનિશિયેટિવ અંતર્ગત અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તાર માટે 4 x 4 બે એમ્બ્યુલન્સ આપવામાં આવી
@infocugog
#AIRVideo : રાજેશ રાઠવા
#MahaAarati
#Somnath માં ત્રિવેણી સંગમ ખાતે #GangaDussehra પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવ્યા
10 કન્યાઓએ શિવજીની જટા પર ગંગાજલ અભિષેક કર્યો
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમારે ગંગા દશેરાના શાસ્ત્રોક્ત મહાત્મ્ય અંગે જણાવ્યું
#AIRVideo : રાજેશ ભજગોતર
#Gujarat #Island #Restriction
#Dwarka જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર લોકોની અવર જવર પર રોક લગાવતું તંત્ર
દેવભૂમિ દ્વારકા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામુ બહાર પાડી લગાવી રોક
@InfoDwarkaGOG
#AIRVideo : કરણ જોશી
#Gujarat #Mahisagar #SaveFuel #Petrol #Diesel
▶️સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણમંત્રી ડૉ કુબેર ડિડોરે કરી બસમાં મુસાફરી
▶️પેટ્રોલ ડીઝલની અછત અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ બસમાં કરી મુસાફરી
@kuberdindor @infomahisagar
#AIRVideo : કૌશિક જોશી
#Gujarat #Bharuch #EnergyConservation #ST
PM મોદીના ઊર્જા બચતના આહવાનને પગલે ભરૂચ એસટી ડેપો સજ્જ
‘ઓપન હાઉસ’ દ્વારા કર્મચારીઓને કરાયા માહિતગાર
@InfoBharuchgog
#AIRVideo : વાહિદ મશદ્દી
#Gujarat #TapiKVK
#Tapi જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે “વિડિયો પ્રોડકશન સ્કિલ ફોર એગ્રીકલ્ચરલ એકસટેન્શન” વિષય ઉપર વિસ્તરણ શિક્ષણ સંસ્થા, આણંદ અને કેવિકે તાપીના સંયુક્ત ઉપક્ર્મે પાંચ-દિવસિય ઇન-સર્વિસ તાલીમનુ આયોજન કરવામા આવ્યુ
@infotapigog24
#AIRVideo : નીરવ કંસારા
#Gujarat #Gandhinagar #Verification
💠જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી ગાંધીનગર દ્વારા હયાતી વેરિફિકેશન કેમ્પ યોજવામાં આવ્યો
💠300થી વધુ ગંગા સ્વરૂપા બહેનોનું સ્થળ પર જ વેરિફિકેશન પૂર્ણ કરાયું
@InfoGujarat @WCDGujarat
#AIRVideo : દુર્ગેશ મહેતા
યુનાઇટેડ કિંગડમના નોટિંગહામ ખાતે યોજાયેલ 'WRPF UK World Cup 2026' માં ભરૂચની દીકરી સેમસલ પટેલે શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યો છે.
#AIRVideo : વાહિદ મશદ્દી
#Bharuch #SamsalPatel #WRPFWorldCup2026 #GoldMedal #Powerlifting #ProudOfGujarat #WomenEmpowerment #SportsNews

#Gujarat #Highway #TravelFare
નવા હાઇવેના કારણે #GSRTC નો મુસાફરોને લાભ: ભાડામાં નોંધપાત્ર ઘટાડો
અમદાવાદથી ભાવનગર વચ્ચે નવા હાઇવેના કારણે અંતર ઓછું થતાં મુસાફરોને રૂ. 14 નો સીધો લાભ મળશે
@OfficialGsrtc
#AIRVideo :આશિષ પંચાલ
#Gujarat #Surat #Census
સાંસદ મુકેશભાઈ દલાલે વસ્તીગણતરીના સત્તાવાર પોર્ટલ પર પોતાની ઓનલાઈન વિગતો ભરી નાગરિકોને ડિજિટલ 'સ્વ-ગણતરી'માં જોડાવા કર્યો અનુરોધ
OTP કોઈને શેર ન કરો, સતર્ક રહી વસ્તી ગણતરી અભિયાનને સફળ બનાવો
@imukeshdalal @InfoSuratGOG
#AIRVideo : લોપા દરબાર
#Gujarat #Surat #CENSUS2027 #SMC
▶️જનગણના 2027 અંગે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરવા SMC કમિશનર એમ નાગરાજન અને ડેપ્યુટી કમિશનર નિધિ સિવાય કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના નિવાસ્થાને એકઠા થયા
@CRPaatil @InfoSuratGOG @CommissionerSMC
#AIRVideo : લોપા દરબાર
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.1M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
108.7M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.2M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.5M followers

KATY PERRY 
@katyperry
86.7M followers

Taylor Swift 
@taylorswift13
80.5M followers

Lady Gaga 
@ladygaga
72.1M followers

Kim Kardashian 
@kimkardashian
69.3M followers

YouTube 
@youtube
68.6M followers

Virat Kohli 
@imvkohli
68.4M followers

Bill Gates 
@billgates
63.3M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

CNN 
@cnn
61.9M followers

Neymar Jr 
@neymarjr
60.9M followers

X 
@x
60.9M followers

CNN Breaking News 
@cnnbrk
59.9M followers


