Top Tweets for #ActiveMLAPMJadeja
નખત્રાણા ખાતે ડૉ. વી.એસ. રાઠોડ સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી.
આ પ્રસંગે તેમની સાથે આત્મીય સંવાદ કરી વિવિધ વિષયો અંગે ચર્ચા કરી.
#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa

નખત્રાણા ખાતે સમાજવાડીની મુલાકાત લઈ ચાલી રહેલા બાંધકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું.
આ પ્રસંગે બાંધકામની પ્રગતિ, ગુણવત્તા તથા જરૂરી સુવિધાઓ અંગે સ્થળ પર જરૂરી માહિતી મેળવી અને સંબંધિત કામગીરી અંગે ચર્ચા કરી.
#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa

અબડાસા તાલુકાના સમડા ગામ ખાતે શ્રી ભરતસિંહ જાડેજાના નિવાસસ્થાને ખબરઅંતર પૂછવા શુભેચ્છા મુલાકાત લીધી.
આ પ્રસંગે પરિવારજનો સાથે આત્મીય ચર્ચા કરી.
#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa

આજે નખત્રાણા ખાતે પંગત હોટેલમાં ખંભાત વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી મયુરભાઈ રાવલની શુભેચ્છા મુલાકાત લીધી.
આ પ્રસંગે તેમની સાથે આત્મીય સંવાદ કરી વિવિધ વિષયો અંગે ચર્ચા કરી.
#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #Abdasa

આજે રામપરથી માતાનામઢ રોડ પર ચાલી રહેલા ડામરકામનું સ્થળ નિરીક્ષણ કરી કામગીરીની ગુણવત્તા અને પ્રગતિ અંગે જરૂરી જાણકારી મેળવી.
તથા સંબંધિત અધિકારીઓને કામગીરી ગુણવત્તાસભર અને સમયસર પૂર્ણ કરવા જરૂરી સૂચનાઓ આપી.
#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa

નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ગામે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરના પાવન દર્શન કરી ભગવાન શ્રી પાર્શ્વનાથના ચરણોમાં શીશ ઝુકાવ્યું.
આ પવિત્ર ધામના દર્શનથી આધ્યાત્મિક શાંતિ અને સકારાત્મક ઊર્જાની અનુભૂતિ થઈ.
#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #Abdasa

આજરોજ નખત્રાણા તાલુકાના નાના અંગિયા ગામે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ તથા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની સ્વચ્છ અને હરિયાળા ગામના સંકલ્પને વધુ મજબૂત કર્યો.
વધુમાં વધુ વૃક્ષો વાવીએ, સ્વચ્છતા જાળવીએ અને પર્યાવરણના જતન માટે સૌ સાથે મળીને યોગદાન આપીએ.
#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa
આજરોજ નખત્રાણા તાલુકાના નાના અંગિયા ગામે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ તથા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની સ્વચ્છ અને હરિયાળા ગામના સંકલ્પને વધુ મજબૂત કર્યો.
વધુમાં વધુ વૃક્ષો વાવીએ, સ્વચ્છતા જાળવીએ અને પર્યાવરણના જતન માટે સૌ સાથે મળીને યોગદાન આપીએ.
#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa

આજે ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રીશ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટની શુભેચ્છા મુલાકાત લીધી તથા વિવિધ વિષયો અંગે આત્મીય સંવાદ કર્યો.
#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa

આજે ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના ઊર્જા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી.
@irushikeshpatel
#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa

હાર્દિક આમંત્રણ !
આ પાવન અવસરે ઉપસ્થિત રહી
મેળાની ઉજવણીમાં સહભાગી થવા
સૌ નગરજનો તથા વિસ્તારજનોને હાર્દિક આમંત્રણ.
બાબા રામદેવપીર મહારાજ સૌ પર કૃપા વરસાવે તેવી પ્રાર્થના.
#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #Abdasa

ભુજ તાલુકાના ઝૂરા ગામ ખાતે શ્રી રામદેવજી મહારાજ મંદિરના જીર્ણોદ્ધાર તથા ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહી શ્રી રામદેવજી મહારાજના પાવન દર્શન કરી ધન્યતા અનુભવી.
આ પાવન પ્રસંગે સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.
#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #Abdasa

ભુજ તાલુકાના વાઢાય ગામ ખાતે શ્રી સોઢા કરસનજીની મુલાકાત લઈ ખબર-અંતર પૂછ્યા તથા સ્થાનિક આગેવાનો સાથે આત્મીય મુલાકાત કરી.
#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa

સામત્રા ગામ ખાતે કે.કે. પટેલ હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીની મુલાકાત લઈ તેમના ખબર-અંતર પૂછ્યા તથા શુભેચ્છાઓ પાઠવી.
#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa

લખપત તાલુકાના ખટિયા ગામ ખાતે શ્રી જાડેજા રતનજીના ઘરે મુલાકાત લઈ ખબરઅંતર પૂછ્યા તથા ગ્રામજનોના વિવિધ પ્રશ્નો અંગેની રજૂઆતો સાંભળી.
#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa

લખપત તાલુકાના દયાપર ગામ ખાતે જય માતાજી મિત્ર મંડળ, દયાપર દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહી વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.
ભગવાન શ્રી ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા અર્પે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરી.
#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa

માંડવી તાલુકાના ભાડા ગામે શ્રી અંબાજી માતાજીના પાવન દર્શન તેમજ પૂજ્ય શ્રી થારાઈ માતાજીની સમાધિના દર્શન કરી ધન્યતા અનુભવી.
માતાજીના આશીર્વાદથી સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.
#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa

આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની હાર્દિક શુભકામનાઓ.
લોકશાહી એ જનભાગીદારી, સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયના મૂલ્યો પર આધારિત શાસનવ્યવસ્થા છે. ચાલો, લોકશાહીના આદર્શોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કરીએ.
#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa

જય જિનેન્દ્ર !
સંવત્સરી પર્વની હાર્દિક શુભકામનાઓ.
ક્ષમા માંગવાનો અને ક્ષમા આપવાનો આ પાવન દિવસ આપણા જીવનમાં શાંતિ, કરુણા અને સદભાવના લાવે તેવી પ્રાર્થના.
મિચ્છામિ દુક્કડમ. !
#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa

આજે અબડાસા તાલુકાના જખૌ ગામે શ્રી ઓધવરામજી મહારાજ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી તેમજ શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે આરતી ઉતારવાનો લ્હાવો લીધો.
આ પાવન અવસરે સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.
ગણપતિ બાપ્પા મોરિયા!
#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers