Top Tweets for #Apradh
સુરતમાં ત્રણ મહિના પહેલાં ગુમ થયેલી 16 વર્ષની કિશોરીનો આખરે ભેદ ઉકેલાયો
#Apradh #CrimeReport #CrimeNews #News18Gujarati
અમદાવાદમાં બે વર્ષ જૂની દોઢ કરોડની જ્વેલર્સ લૂંટનો આખરે ભેદ ઉકેલાયો... એરફોર્સમાં ફરજ બજાવતો કોર્પોરલ જ લૂંટનો માસ્ટરમાઇન્ડ નીકળ્યો
#Apradh #CrimeReport #CrimeNews #News18Gujarati
જૂનાગઢમાં પારિવારિક શંકાએ એવો લોહિયાળ વળાંક લીધો કે મામા-ફોઈના પરિવાર વચ્ચેનો વિવાદ હત્યામાં પરિણમ્યો
#Apradh #CrimeReport #CrimeNews #News18Gujarati
અમરેલીમાં પૈસાની માથાકૂટે એક પરિવારને લોહીલુહાણ કરી દીધો
#Apradh #CrimeReport #CrimeNews #News18Gujarati
તાપી જિલ્લામાં ઘરફોડ ચોરીના 12 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. LCBએ રીઢા આરોપીને ઝડપી 9 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી મોટી સફળતા મેળવી છે
#Apradh #CrimeReport #CrimeNews #News18Gujarati
ડિજિટલ મોનિટરિંગ...નકલી સીબીઆઈ વોરંટ અને સ્માર્ટફોન સ્ક્રીન પાછળ છુપાયેલું મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર
#Apradh #CrimeReport #CrimeNews #News18Gujarati
ના ફક્ત અમદાવાદ પરંતુ દેશના અનેક રાજ્યોના લોકોને APK ફાઈલથી લાખો ખંખેરનારાઓના મંસુબા કકડભૂસ થઈ ગયા
#Apradh #CrimeReport #CrimeNews #News18Gujarati
સ્માર્ટફોનમાં માત્ર એક અદ્રશ્ય ડાર્ક લિંક... અને બેંક એકાઉન્ટનો સફાયો
#Apradh #CrimeReport #CrimeNews #News18Gujarati
લોહગઢ કિલ્લો મર્ડર કેસ.. બહુચર્ચિત કેતન હત્યામાં સિયા અને ચેતન બંને સેંકડોવાર લોહાગઢ કિલ્લા આવી ચૂક્યા હતા
#Apradh #CrimeReport #CrimeNews #News18Gujarati
લિવ-ઈન પાર્ટનર...રોજનું આક્રોશભર્યું ટોર્ચર અને આખરે લોહીથી ખરડાયેલું એક રસોડાનું ચપ્પુ
#Apradh #CrimeReport #CrimeNews #News18Gujarati
લાલ સાડી, દુલ્હનનો શણગાર અને 23 વર્ષની યુવતીની અકાળ અર્થી... જેતપુરની આ મિસ્ટ્રી આત્મહત્યા છે કે આયોજનબદ્ધ જઘન્ય હત્યા ?
#Apradh #CrimeReport #CrimeNews #News18Gujarati
આણંદ આર્ટ્સ કોલેજમાં TOEFL પરીક્ષાનું હાઈટેક કૌભાંડનો પર્દાફાશ થયો..દિવાલમાં છુપો હોલ પાડી સ્ક્રીન શેરિંગથી ચાલતું હતું સેટિંગ
#Apradh #CrimeReport #CrimeNews #News18Gujara
શું તમે થોડા કમિશનની લાલચમાં બેંક ખાતું કોઈને વાપરવા આપો છો? તો સાવધાન થઈ જજો..પાટણ સાયબર ક્રાઇમે એવા આંતરરાજ્ય ડિજિટલ કૌભાંડનો પર્દાફાશ કર્યો
#Apradh #CrimeReport #CrimeNews #News18Gujarati
રાજકોટ શહેરમાં મોડી રાત્રે રિક્ષામાં મુસાફરી કરતા લોકો ચેતી જજો...રિક્ષા ચાલકના વેશમાં ફરતી લૂંટારુ ગેંગનો પર્દાફાશ થયો
#Apradh #CrimeReport #CrimeNews #News18Gujarati
5 જિલ્લામાં આતંક મચાવતી ચેઈન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ...પાલનપુર પોલીસની જાળમાં શાતિર શિકારી ફસાયા ને ક્રાઈમ કુંડળી ખુલી
#Apradh #CrimeReport #CrimeNews #News18Gujarati
31 વર્ષ પહેલાંની ચોરી અને 31 વર્ષ પછી કાયદાનો સકંજો.. સુરત રાંદેર પોલીસે ભાગેડુ આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડ્યો
#Apradh #CrimeReport #CrimeNews #News18Gujarati
રાજા રઘુવંશી બાદ હવે કેતન અગ્રવાલ.., દેશના કોઈ ખૂણામાં વધુ એક બેવફા સોનમ છુપાયેલી છે, એવું કોઈએ વિચાર્યું પણ નહોતું...ત્યાં પુણેમાં સાત ફેરા પહેલા જ મંગેતરે અન્ય છોકરા માટે આપ્યો 'ખૂની દગો'
#Apradh #CrimeReport #CrimeNews #News18Gujarati
અમદાવાદ મણિનગરમાંથી ગુમ થયેલી 16 વર્ષની સગીરાને પોલીસે હરિદ્વારથી શોધી કાઢી છે. આરોપી પ્રેમીની ધરપકડ કરીને પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે.
#Apradh #CrimeReport #CrimeNews #News18Gujarati
ગીરના ખેતરમાંથી યુવકની લોહીલુહાણ લાશ મળી છે. મિત્રતા, મહેફિલ અને પછી મોતના મૌન સુધી પહોંચેલી આ હત્યાની તપાસમાં પોલીસે ત્રણ શંકાસ્પદોને રાઉન્ડ અપ કર્યા છે.
#Apradh #CrimeReport #CrimeNews #News18Gujarati
Last Seen Hashtags on Sotwe
男喘
Seen from Malaysia
AtletiBar
Seen from United States
viral terbaru
Seen from Indonesia
lasvegas
Seen from United States
terribleinfluencetour
Seen from United States
yoi_cosplay
Seen from United States
小马拉大车
Seen from Germany
vanpasif
Seen from Turkey
teenagergirls
Seen from Netherlands
BarbaraEvansDeFrenteComGabi
Seen from Germany
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.6M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.4M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.6M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
90.9M followers

KATY PERRY 
@katyperry
87.6M followers

Taylor Swift 
@taylorswift13
81.4M followers

Lady Gaga 
@ladygaga
72.9M followers

Kim Kardashian 
@kimkardashian
69.7M followers

Virat Kohli 
@imvkohli
69.7M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.8M followers

Neymar Jr 
@neymarjr
62.5M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.7M followers