Top Tweets for #Boskey
#8lete #basketball #indianbasketball #boskey #athlete #india #padmashri
Celebrating #Passion & #Determination
"Sometimes being stubborn for your dreams is the only way you can live it."
https://t.co/R0Jjg6x99z
Read the #inspirational story of Prashanti Singh
ગુજરાત NCP ના પ્રભારી તેમજ રાજ્યસભા સાંસદ માન. શ્રી પ્રફુલભાઇ પટેલ સાહેબનેં જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 💐🙏
#boskey #happybirthday #PrafulPatel #GujaratNCP #NationalistCongressParty
@PawarSpeaks @praful_patel @supriya_sule @NCPspeaks

દેશને ખાધ સુરક્ષાનું કવચ પૂરું પાડનાર તમામ અન્નદાતા એવા ધરતીપુત્રોને આજે "કિસાન દિવસ" નિમિતે આભાર સહ વંદન🙏
#KisanDiwas #કિસાન_દિવસ #boskey #GujaratNCP

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ, આદરણીય શ્રી. શરદચંદ્ર પવાર સાહેબને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎂🍰 ..
#sharadpawarspeaks #SharadPawar #NationalistCongressParty #ncpspeaksofficial #ncpspeaks #boskey

🪔પ્રકાશના પર્વ દિવાળી ની હાર્દિક શુભકામનાઓ..🪔
🪔આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન,ધાન્ય,સુખ,સમૃદ્ધિ અને ઐશ્વર્ય સાથે ભગવાન નાં અનંત આશીર્વાદ લઈને આવે તેવી મારી તરફ થી શુભકામનાઓ...!!🪔
#happydiwali2022 #Diwali2022 #શુભ_દિવાળી #boskey #GujaratNCP #umrethvidhansabha #umrethncp

કાળી ચૌદશની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ 💐💐
કાળી ચૌદશ ના દિવસે આપ સર્વેના જીવનમાંથી ડર, ક્રોધ, મોહ, માયા, હિંસાત્મકતા, અનિષ્ટતા દુર કરે તેવી કાળ અને પરિવર્તનની દેવી માઁ કાલિકાને પ્રાર્થના કરૂ છું.🙏🏻
#કાળીચૌદસ #મહાકાલી #શુભ_કાળીચૌદસ #boskey #GujaratNCP #umrethncp

આરોગ્ય, સમૃદ્ધિ અને કીર્તિના મહાન પર્વ "ધનતેરસ" ની હાર્દિક શુભકામનાઓ.💐🎉ભગવાન ધન્વંતરિની કૃપાથી આપ સૌ ધન અને સારા સ્વાસ્થ્યથી ભરપૂર રહો...એ જ ભગવાનને પ્રાર્થના.🙏
#dhanteras2022 #dhanteraswishes #DhanterasSpecial #boskey #GujaratNCP #umrethncp

આઝાદ હિંદ ફોજ ના સ્થાપક ભારતને ' જય હિંદ 'નું સૂત્ર આપનાર સ્વાતંત્ર્ય સેનાની શ્રી સુભાષચંદ્ર બોઝ ને તેઓની પુણ્યતિથિ નિમિત્તે કોટી કોટી વંદન.🙏
#NetajiSubhashChandraBose #boskey #GujaratNCP #umrethncp #જય_માતાજી

શ્રાવણ માસ ના પવિત્રા તહેવાર શીતળા સાતમ ની સૌને શુભેચ્છાઓ. માતા શીતળા સૌને નીરોગી અને સ્વસ્થ રાખે તેવી પ્રાર્થના. 🙏
#happyshitlasatam #GujaratNCP #boskey #જય_માતાજી #umrethncp

દોસ્તો કી દોસ્તી મેં કભી કોઈ રૂલ્સ નહીં હોતા હૈ
ઔર યે સિખાને કે લિયે કોઈ સ્કૂલ નહીં હોતા હૈ !!
#મિત્રતા_દિવસની શુભકામનાઓ 💐🙏
#FriendshipDay #મિત્રતા_દિવસ #boskey #umrethncp #GujaratElections2022 #GujaratNCP

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના ગુજરાત પ્રદેશ પ્રભારી માન.શ્રી પ્રફુલભાઇ પટેલ સાહેબને મહારાષ્ટ્રથી રાજ્યસભા સાંસદ બનવા બદલ અભિનંદન તેમજ શુભકામનાઓ..
#રાજ્યસભા #RajyasabhaMP #maharashtra
#boskey #PrafulPatelMP #ncpspeaks
@PawarSpeaks @praful_patel @supriya_sule @NCPspeaks

માઁ એક એવો શબ્દ જેને બોલતા જ હૈયે પ્રીત
અને હોઠે સ્મિત આવી જાય.
નદીઓના વહેણમાં વધ ઘટ થાય પરંતુ
માઁ ની મમતામાં વધ ઘટ નથી હોતી
વિશ્વ માતૃ દિવસ નિમિત્તે તમામ માતાઓને હૃદયથી નમન. 🙏
#MothersDay #boskey #umrethncp #GujaratNCP #happymothersday #mothersday2022

જય જય ગરવી ગુજરાત! 1લી મે,
"જ્યા જ્યા વસે એક ગુજરાતી
ત્યા ત્યા સદા કાળ ગુજરાત"
ગુજરાતમાં અને ગુજરાતની બહાર વસતા સૌ ખમીરવંતા ગુર્જરબંધુઓને આજે રાજ્યના સ્થાપના દિવસની અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું.🙂🙏
#GujaratSthapnaDivas #GujaratDay #Gujarat #boskey

તા:૧૬/૦૧/૨૦૨૨ ના રોજ ભાવનગર ખાતે NCP ની કાર્યકારિણી બેઠક યોજવામાં આવેલ હતી. જેમાં આગામી સમયમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગરના NCP ના કાર્યકર્તાઓને સંગઠનને વધુ મજબૂત બનાવા તેમજ ભાવનગરની જનતાના પ્રશ્ર્નોને સમજી તેમના નિરાકરણ કરવા અંગે સૂચના આપવામાં આવેલ.
#boskey

મારાં સૌ વ્હલા મિત્રો ને ઉતરાયણ ના તહેવારની હાર્દિક શુભકામના... 🪁🧵🙏
#હેપ્પી_ઉત્તરાયણ
#happy_makar_sankranti2022
#boskey
Wishing you all happy and safe Uttrayan...

આજ તા:૦૯/૦૧/૨૦૨૨ ના રોજ NCP ના કાર્યાલય ચિખોદરા ખાતે ઉમરેઠ વિધાનસભાના સામરખા ગામના યુવા વર્ગ સાથે એક શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ.
બોસ્કી યુવાઓની સાથે ✊️
#boskey
#samarkha
#જય_માતાજી

Les voy a contar un poco sobre mi modalidad de viaje porque sí, hay diferencias dentro del cicloviaje o cicloturismo.
Comienzo contándoles que mi bici es una #Boskey, es una marca china que fabrica bicis especialmente para viajes; con el manubrio tipo mariposa y los racks.

Estoy recopilando datos de los antiguos dueños de mi bici para armarle su historia. Vieran todo lo que ha recorrido y los pocos cambios que ha tenido. Estoy muy feliz con mi #Boskey, aunque de este lado del continente se conozca tan poquito. 😁
Lo de hoy: un recorrido por las ya conocidas calles de Cali, pero igual de encantadoras.
#ElViajeDePao
#cali #colombia #calive #parquedelosgatos #boskey #boskeycycle
#cicloviaje #cicloturismo en En Cali Ve!! https://t.co/ftw9wap7Js
Sólo vengo a presumir que un cicloviajero australiano me preguntó cómo hice para conseguir esta bici #Boskey de este lado del mondo. Estoy muy contenta con esta máquina, aunque me cueste un poquito subirme cuando la tengo cargada. 😋

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.3M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.5M followers

KATY PERRY 
@katyperry
89.1M followers

Taylor Swift 
@taylorswift13
83.1M followers

Lady Gaga 
@ladygaga
74.5M followers

Virat Kohli 
@imvkohli
72.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.5M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65M followers

Bill Gates 
@billgates
64.7M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers







