Top Tweets for #Chanod
'10 હજારનું રોકાણ કરો ને 40 હજારનું પ્રોફિટ મેળવો' : ચાણોદમાં MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો યુવક ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ભોગ બન્યો, ટેલિગ્રામની લિંક પર ક્લિક કર્યું ને ફસાયો
#Chanod #MSUniversity #Gujarat
https://t.co/FjoHhphSAd
Dabhoi | યાત્રાધામ ચાણોદ કરનાળી ખાતે નર્મદાના પવિત્ર તટ પર ગંગા દશહરા પર્વની ઉજવણી | Vadodara | Gujarat
#Vadodara #Dabhoi #Chanod #GangaDussehraFestival #Devotees #Gujarat #SandeshNews
ગતરોજ દર્ભાવતી(ડભોઇ) તાલુકાના ચાણોદ ગામે આવેલ વેદાશ્રમ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપા સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી તેમજ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ સાથે શિવલિંગની પૂજા આરતી કરી સાથે પૂજ્ય શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શૈલેષાનંદ મહારાજીના આશીર્વાદ લીધા.
#Chanod #Ratnakarji #ShaileshanandaMaharaj #Dabhoi #Sotta #MLAShaileshSotta

"હર હર ગંગે”
“નમામી દેવી નર્મદે”
દર્ભાવતી(ડભોઇ) તાલુકામાં આવેલા પવિત્ર યાત્રાધામ ચાંદોદના મલ્હારરાવ ઘાટ ખાતે શરૂ થયેલા “મહાપુણ્યકારી ગંગા દશાહરા પર્વ“ ના દિવસે મારા ધર્મપત્ની મીના મહેતા સાથે પૂજા આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી.
.
#Ganga #GangaDasharaParva #Chanod #Dabhoi #Narmada #Sotta #MLAShaileshSotta
ચાણોદમાં સાધ્વીજીની કઠોર શિવ આરાધના, 45 દિવસ સુધી રોજ 20 કલાક નર્મદા જળમાં પદ્માસન
#Chanod #Rajpipala #Sadhana #ShivAradhana #Sadhviji #GSCard #GujaratSamachar
The river carries our loved ones away, yet their essence flows back to us with every ripple and wave.
#chanod

“”હર હર ગંગે, નમામી દેવી નર્મદે”
આજ થી શરૂ થનાર પવિત્ર ગંગા દશાહરા પર્વ નિમિત્તે પવિત્ર યાત્રાધામ ચણોદ ખાતે સજોડે “માઁ નર્મદા” ને સાડી અર્પણ કરી પૂજા અર્ચના કરી.
#GangaDashahara #Ganga #Narmada #Darbhavati #Chanod #REVA #Sotta #MLAShaileshSotta

વલસાડના વાપીમાં આવેલા ચણોદમાંથી નકલી દસ્તાવેજો બનાવી આપતા 3 શખ્સ ઝડપાયા | TV9Gujarati
#valsad #vapi #chanod #fakedocumentsscam #fakeadharcard #fakepancard #fakeelectioncardscam #gujarat #tv9gujarati
દર્ભાવતી(ડભોઈ) તાલુકાના ચાણોદ ગામે પ્રાથમિક શાળામાં નવીન "પુસ્તકાલય" નું ઉ્ઘાટન કર્યું. આ પુસ્તકાલય વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે મદદરૂપ થશે.
#Sotta #MLAShaileshSotta #Darbhavati #Chanod #Vadodara #BJP

Vadodara: ડભોઈના ચાણોદ અને કરનાળીમાં વરસાદે વિરામ લેતા વહીવટીતંત્ર એક્શનમાં, શરૂ કરી સફાઈ ઝુંબેશ
#campaign
#Chanod
#cleanliness
#Gujarati
#heavyrain
https://t.co/RKqSsAw62n
પૂરના પાણી ઓસર્યા બાદ ડભોઈના ચાણોદ અને કરનાળીમાં જનજીવન સામાન્ય
#Vadodara
#HeavyRain
#Monsoon2023
#Chanod
#Karnali
#Campaign
https://t.co/FKwwd3774D
ચાણોદમાં નર્મદા નદીનાં પાણી ફરી વળ્યાં : રાતથી ગ્રામવાસીઓનો જીવ અધ્ધર, માલસામાન તણાઈ ગયો; એક દિવસથી ભૂખ્યાં-તરસ્યા લોકોનો પોકાર- ‘સરકાર અમારી મદદ કરો’ https://t.co/YpfV6CZBh3
#Gujarat | #Chanod | #HeavyRain | #Vadodara | #GroundReport

ચાણોદમાં નર્મદા નદીનાં પાણી ફરી વળ્યાં : રાતથી ગ્રામવાસીઓનો જીવ અધ્ધર, માલસામાન તણાઈ ગયો; એક દિવસથી ભૂખ્યાં-તરસ્યા લોકોનો પોકાર- ‘સરકાર અમારી મદદ કરો’
#Gujarat | #Chanod | #HeavyRain | #Vadodara | #GroundReport
https://t.co/ZNKDIWrsPB
વડોદરાના ચાણોદ ગામમાં નર્મદા નદીના પાણી ફરી વળતાં પૂર જેવી સ્થિતિ
#Vadodara #Chanod #HeavyRain #Flooded #Rain
https://t.co/w01XMTP39O
તેન તળાવ થી વણીયાદ માઈનોર કેનાલમાં વિદ્યાર્થી ડૂબ્યો. કોલેજમાં પરીક્ષા આપવા જતો વિદ્યાર્થી થયો હતો ગુમ.
ફાયર ફાઇટરો અને ચાંદોદ પોલીસે ઘટના સ્થળે પોહચી તપાસ શરૂ કરી.
#Dabhoi #Our_Dabhoi #Chandod #chanod #Vadodara

ઉજવણી : નર્મદા મૈયાના પ્રાગટ્ય દિનની મહા આરતી ચુંદડી મનોરથ સાથે ભક્તિસભર ઉજવણી
#Gujara | #Chanod | #NarmadaJayanti
https://t.co/15bdmMRR4x
નાસતો ફરતો આરોપી ઝડપાયો : દારૂના કેસમાં સંડોવાયેલો અને પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને વાપીના ચાણોદ વિસ્તારમાંથી પોલીસે દબોચી લીધો
#Gujarat | #Valsad | #Chanod | #LiquorCase | #Bail
https://t.co/LtKBhER2C4
ડભોઇ તાલુકાના ચાંદોદ, નંદેરિયા, ભીમપુરા અને કરનાળી નર્મદા નદી કિનારાના મુખ્ય ગામોને તંત્ર દ્વારા એલર્ટ રહેવા સૂચના
#dabhoitimes #ડભોઈટાઈમ્સ #dabhoi #darbhavati #Vadodara #gujarat #news #newsupdate #todaynews #heavyrain #sardarsarovardam #rain #chanod #karnali

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.7M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91M followers

KATY PERRY 
@katyperry
87.8M followers

Taylor Swift 
@taylorswift13
81.7M followers

Lady Gaga 
@ladygaga
73.2M followers

Virat Kohli 
@imvkohli
70.2M followers

Kim Kardashian 
@kimkardashian
69.9M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64M followers

Neymar Jr 
@neymarjr
63M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
60.9M followers

X 
@x
60.8M followers


















